સચિવાલય 229👍


428 Members

Admin:https://t.me/Ermayur
@SenioClerk2019
{links} {LinksTitle}
{/links}
Today Views : 0
Yesterday Views : 0
One Year Views : 11
🔱🔱🔱🔱 વિજ્ઞાન 🔱🔱🔱🔱 🙊બે અરીસા સામ સામે મૂકતા કેટલા પ્રતિબિંબ મળે ?? ⚜સૂત્ર ✔️(360° ÷બે અરીસા વચ્ચે નો ખૂણો)- 1 ➡️ધારો કે બે અરીસા વચ્ચે 90° નો ખૂણો હોય ✔️તો સૂત્ર મુજબ ✔️(360°÷90°)-1 = 3 પ્રતીબીબ મળે ♻️♻️ફેક્ટ્સ♻️♻️ 🔔જેમ ખૂણો વધે તેમ પ્રતિબિંબ ની સંખ્યા ઘટે. 🔔જેમ ખૂણો ઘટે તેમ પ્રતિબિંબ ની સંખ્યા વધે. 🔔180° ખૂણો હોય તો 1 પ્રતિબિંબ મળે. 🔔90° ખૂણો હોય તો 3 પ્રિતિબીબ મળે. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔔🔔Join Telegram 🔔🔔 https://t.me/smartpreparation
2019/09/17 17:26
જે લોકો ગ્રૂપ મા પ્રશ્ર્ન મૂકે છે .. એ લોકો મહેરબાની કરી ને એના જવાબ મૂકો... જેથી જેમને ના ખબર હોય એમને ખબર પડે
2019/09/17 07:54
ગુજરાત ના જિલ્લાઓ ની હદ 🗺 💥💥💥💥 *શોર્ટકટ ગુરૂજી દ્વારા સૌ પ્રથમ વિડિઓ* 💥💥💥💥 BREAKING NEWS 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://youtu.be/lt87MHhi1fM *સચિવાલય ના સંદર્ભે મોસ્ટ મોસ્ટ IMP* *આ વિડિઓ જોયા પછી જિલ્લાઓ ની હદ નો સવાલ ભપ્પુ જેવો લાગશે* 😧 લોકો સૂત્ર ગોખી મજૂરી કરી રહયા છે તમે *સ્માર્ટવર્ક* કરો 😎 3 થી 4 માર્ક્સ માં પુછાય શકે છે , એક પણ માર્ક્સ જવા નથી દેવાનો આ નકશો 🗺 જોયા અને પ્રેકટીસ કર્યા પછી સવાલ સાંભળતા જ વિકલ્પ વગર મોઢા માં થી જવાબ નીકળી પડશે મિત્રો ભાઈઓ બહેનો કોઈ વંચિત ના રહે , *વિડિઓ વધુ માં વધુ share કરો* 💥💥💥💥💥💥💥💥💥
2019/09/15 07:14
🔱🔱🔱વિજ્ઞાન🔱🔱🔱 ◼️આઇરિશ ☑️કીકી ને નાની મોટી થવા માં મદદ રૂપ થાય. ◼️સિલયરી સ્નાયુ ☑️નીત્રમનીને નાની મોટી થવા માં મદદ રૂપ થાય. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 ⚜⚜Join Telegram⚜⚜ https://t.me/smartpreparation
2019/09/14 14:44
Eto Khali f1 mate se
2019/09/13 19:24
Su ave ama
2019/09/13 18:28
🔔🔔🔔🔔વિજ્ઞાન🔔🔔🔔🔔 📢પ્લાઝ મોડિયમ 🔺અડધું જીવન એનફેલીશ માદા મચ્છર માં વિતાવે છે. અડધું માનવી નાં શરીર માં 🔺રોગ: પ્લાઝ મોડિયમ થી મેલેરિયા રોગ થાય 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 📢ટ્રેપેનોઝોમાં ✔️અડધું જીવન ત્સેત્સે નામ ની માખી માં વિતાવે છે અને અડધું જીવન મનુષ્ય નાં શરીર માં વિતાવે છે. ✔️રોગ: તેનાથી અતિનિદ્રા નો રોગ થાય છે. ➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿ https://t.me/talati_2019
2019/09/13 17:32
🚺મધર્સ ડે 🔜મેં માસ નો બીજો રવિવાર 🚹ફાધર ડે 🔜જૂન માસ નો ત્રીજો રવિવાર 🚻પેરેન્ટસ ડે 🔜જુલાઈ માસ નો ચોથો રવિવાર 🚼ચિલ્ડ્રન ડે 🔜14 નવેમ્બર 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/smartpreparation
2019/09/12 22:24
NCERT GUJARATI SUMMARY BOOK prepare by upsc topper join telegram channel https://t.me/dineshrkanet
2019/09/12 17:59
⭕️⭕️ગણિત⭕️⭕️ ✔️0 વિશિષ્ટ સંખ્યા છે. ✔️સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે. ✔️1 થી 100 સુધી માં 11 વખત 0 આવે. ➡️1 તટસ્થ સંખ્યા (ભાગાકાર અને ગુણાકાર માટે ) ➡️1 થી 100 સુધી માં 21 વખત 1 આવે. 🌐2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 🌐1 થી 100 સુધી માં 20 વખત 2 આવે ▶️4 સૌથી નાની વિભાજય સંખ્યા છે. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/12 07:58
🔘રાષ્ટ્રીય વિકાસ પરિષદ ના અધ્યક્ષ ☑️વડાપ્રધાન 🔘ક્ષેત્રીય વિકાસ પરિષદ ના અધ્યક્ષ ☑️ગૃહ મંત્રી https://t.me/talati_2019
2019/09/11 15:38
🔷🔷UGC🔷🔷 ➡️ પુરું નામ University Grant Commission ➡️સ્થાપના 1958 ➡️વડુમથક નવી દિલ્હી ➡️અધ્યક્ષ રામજી સિંઘ ➡️કાર્ય : ભારત માં રહેલ તમામ વિશ્વ વિદ્યાલય નો વિકાસ અને સમનવય કરવાનું કાર્ય કરે છે. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/11 14:14
♻️CPCB ✔️Central Pollution Control Board ✔️વડુમથક નવી દિલ્હી ✔️સ્થાપના 1977 ✔️વૈધાનિક સંસ્થા છે. ✔️1977 માં Water prevention & Control of Pollution Act. 1974 અંતર્ગત સ્થાપના કરવામાં આવી. ✔️કાર્ય: પર્યાવરણ મંત્રાલય ને તકનિકી સેવા પૂરી પાડવી. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/11 14:14
♻️કમ્પ્યૂટર ના પિતા ✅ચાર્લ્સ બેબેઝ ♻️કોમ્પ્યુટર સાયન્સ ના પિતા ✅એલેન ટ્યુરિંગ ♻️પ્રોગ્રામિંગ ના પિતા ✅લેડી ઓગસ્તા https://t.me/talati_2019
2019/09/11 13:32
📒લોકસભા માં પ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષ નેતા ✔️રામ સુભગ સિંહ 📒રાજ્યસભા માં પ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષ નેતા ✔️કમલાપતિ ત્રિપાઠી ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/11 09:48
🌈 કલ્હણ કૃત રાજતરંગીની માં કુલ કેટલા તરંગ છે? 1️⃣ ૮ 2️⃣ ૫ 3️⃣ ૧૦ 4️⃣ ૧૨
2019/09/10 22:18
ઇન્દિરા ગાંધી એ લાદેલી કટોકટી ને કોને અનુશાસન પર્વ કહ્યું હતું??
2019/09/10 19:42
🔰📘આવનાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ : મૌર્યયુગ વિશે સંપૂર્ણ માહિતી.(PDF) Writter : Shyamkumar Parmar ~~~~~~~~~~~~~~~~~~~~ ♨️ Join➠ @A1PDFAdda ~~~~~~~~~~~~~~~~~~~~
2019/09/10 14:52
Koi solution aapo
2019/09/10 12:08
🔷દ્રોણ સિંહ ✔️મૈત્રક સત્તા ને સ્થિર કરનાર 🔷શિલાદિત્ય 1 ✔️દર વર્ષે મોક્ષ પરિષદ ની આયોજન કરતો. 🔷શિલાદિત્ય 3 ✔️આરબ સરદાર ઇસ્માઇલ એ ઘોઘા પર હુમલો કર્યો 🔷શિલાદિત્ય 5 ✔️આરબો એ ગુજરાત પર આક્રમણ કરતા સંધી કરી. ╔══════════════ ⭕️ @smartpreparation ⭕️ ╚══════════════
2019/09/10 09:29
Gujarat sabha 1884 founder name
2019/09/09 19:09
🔷તલાટી કમ મંત્રી ✔️ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ને જોડતી કડી 🔷ગ્રામ સેવક ✔️લોકો અને સરકાર નેં જોડતી કડી 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/talati_2019
2019/09/09 17:22
Devang maheta
2019/09/09 17:07
🔷હનુમંત રાવ સમિતિ ✔️કલેકટર ની ભૂમિકા માં વધારો કરવાની ભલામણ કરી. 🔷બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ, દાતેવાલ સમિતિ એ ✔️કલેકટર ની ભૂમિકા માં ઘટાડો કરવાની ભલામણ કરી. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/09 15:39
🔔ગુજરાત માં પંચાયતી રાજ માટે રચાયેલ વિવિધ સમિતિ 1⃣રસિકલાલ પરીખ સમિતિ ➡️1960 2⃣જાદવજી મોદી સમિતિ ➡️1964 3⃣ડાહ્યાભાઈ નાયક સમિતિ ➡️1968 4⃣ઝીણાભાઈ દરજી સમિતિ ➡️1972 5⃣રીખવદાસ શાહ સમિતિ ➡️1977 ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/09 15:35
અમદાવાદ માં જે જડેશ્વર વન નું હમણાં લોકાર્પણ થયું, એમાં બંધારણ નો કયો અનુછેદ લાગે છે ?
2019/09/09 09:46
democracy ના કેટલા પ્રકાર અને કયા કયા ??
2019/09/09 09:46
🔥9713 કોસ્ટેબલની ભરતીમાં વિલંબ ઉગ્ર આંદોલનની ચીમકી 🔥 એકાદ સપ્તાહમાં ગૃહવિભાગ ભરતી પ્રક્રિયા શરૂ નહીં કરે તો 13મી સપ્ટેમ્બરથી આવેદનપત્રો સાથે આંદોલન શરૂ કરવાની ચીમકી જન અધિકાર મંચે આપી છે. 🔥 પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે શું કહ્યું જોવો આપેલ ફોટોમાં @pankajsr
2019/09/08 08:37
🔰🔰Short Key🔰🔰 📒Ctrl + D વિવિધ સોફ્ટવેર માં ઉપયોગો 💠માઈક્રોસોફ્ટ વર્ડ માં Ctrl+D થી ✔️ફોન્ટ મેનુ ઓપન થાય 💠પાવર પોઇન્ટ માં Ctrl+D થી ✔️ડુપ્લીકેટ સ્લાઇડ બને 💠એકસલ માં Ctrl+D થી ✔️ઉપર ના સેલ નું લખાણ નીચે કોપી થાય. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 Join For More https://t.me/talati_2019
2019/09/07 20:46
Gujarat na naksha ni pdf hoy to plz end it..
2019/09/07 18:44
it na yogdan mate vikhyat gujarati???
2019/09/07 18:13
⭕️IP : Internet Protocol ⭕️ બે પ્રકાર ના હોય છે. (1⃣) Ipv4 ▶️32 બિટ નું હોય. ▶️દા.ત. 192.168.1.0 ▶️જેમાં 0 થી 256 સુધી ના અંક આવે. ▶️નંબર આપવા ડેસિમલ પદ્ધતિ વપરાય. ▶️ચાર ભાગ માં વિભાજીત હોય છે. (2⃣)ipv6 ▶️128 બીટ નું હોય. ▶️દા.ત FG90:0000:0000:0005:6666:GGGG:6677:H7JU ▶️નંબર આપવા હેક્ઝા ડેસિમલ પદ્ધતિ વપરાય છે. ▶️આઠ ભાગ માં વિભાજીત હોય છે. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🔴🔴Join Telegram 🔴🔴 https://t.me/smartpreparation
2019/09/07 17:37
कामयाबी के सफर में धूप का बड़ा महत्व होता है क्योंकि छांव मिलते ही कदम रुकने लगते है Join 👉 @boldmotivation
2019/09/07 09:20
⭕️અનુચ્છેદ 280 ✔️કેન્દ્રીય નાણાં પંચ ની જોગવાઇ દર પાંચ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા નિમણુક ⭕️અનુચ્છેદ 243(I) ✔️સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઓ માટે નાણાં પંચ ની જોગવાઇ ✔️નિમણુક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶ 🅙🅞🅘🅝➺ ❗️❗️❗️ https://t.me/smartpreparation ●═════════════●
2019/09/06 08:01
⭕️ગિરીશ કરનાડ⭕️ 📒જન્મ મહારાષ્ટ્ર 📒કર્મભૂમિ કર્ણાટક 📒કન્નડ ભાષામાં માં યોગદાન 📒પ્રસિદ્ધ નાટક તુઘલક 📒1998 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર થી સન્માનિત 📒છેલ્લી ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ. ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🌐Join Telegram🌐 @smartpreparation
2019/09/05 22:19
आजकल लोग धूप से कम कामयाबी से ज्यादा जलते है Join 👉 @boldmotivation
2019/09/05 21:53
Amc no cutoff ketlo rese
2019/09/05 21:38
aa groups nu naam che ane aa msg aagad forward karva mari vinanati tmne badha ne🙏
2019/09/05 14:49
ImCarderz Hub
2019/09/05 14:49
friendz aaje hu ek telegram group che je loko jode thi paisa online trasfer karaie che aena vise thodi mare vaat karvani che so 15divash pehla ek mara frd ae mane kidhu hatu k aa ek group che jema thi tme high cost phone sasta lai sako like i phone max xr one plus etc so aema me ae tmaru address mage phone pincode nd screeb sort aapi de k delivery thai jase 2 divash ma nd paisa online trasfer karai de pachi 2 divash pachi jyare tme aene msg karo k bhai mari vastu aai nathi aetle tmne block karse k channel akhi delete ae vpn use kre che meta thi operate kare che aetle track to thai sake nai je engineering hase aem ne khbr hase aeto aetle apdi jode biji ek rasto che aa group open kari right ma menu open kari report to spam kari do aetle bijo koi aano bhog na bane....
2019/09/05 14:49
Welcome to sachivalay
2019/09/05 13:37
⭕️ગ્રંથી⭕️ ♻️ગળામાં ✅થાઈરોઈડ ♻️માથામાં ✅પિચ્યુટરી/ પિનીયલ ♻️પેટમાં ✅એડ્રીનલ /પેનક્રિયાજ ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ Join Telegram @smartpreparation
2019/09/05 07:27
Gujrati grammar
2019/09/04 20:15
English grammar
2019/09/04 20:15
For computer
2019/09/04 20:15
⭕️Golden Line⭕️ जो धैर्यवान नही है उसका न तो कोई वर्तमान है, न ही कोई भविष्य है । Join 👉 @boldmotivation
2019/09/02 06:44
1