ગુજરાતી વન લાઈનર


1991 Members

અહીં તમને મળશે સામાન્ય જ્ઞાન, કરન્ટ અફેર્સ, ઇતિહાસ, રોજગાર સમાચાર, વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ તથા પીડીએફ બુક્સ.

આ ચેનલ તમારા મિત્રો સાથે પણ શેર કરો.
-Admin : @Ranjit_sinh
@Rajput_vikram
{links} {LinksTitle}
{/links}
Today Views : 0
Yesterday Views : 0
One Year Views : 33
શિક્ષણ સહાયક ભરતી 2019 💥💥 ✒ગુજરાત રાજ્યની #*સરકારી માધ્યમિક** શાળાઓ માં શિક્ષણ સહાયક ભરતી અંગેની જાહેરાત *Total Posts - 1239 posts *English - 353 posts *Gujarati - 68 posts *Hindi - 18 posts *Maths / Science - 416 posts *Physical Education - 05 posts *Sanskrit - 05 posts *Social science - 374 posts 💻📱ઓન લાઈન અરજી કરવાની તારીખ : - 21-11-2019 http://is.gd/asz6Mh વધુ માહિતી માટે નીચેની લીક જુવો👇👇👇👇 http://is.gd/asz6Mh
2019/11/20 17:49
⏹ગુજરાત સાહિત્ય 1.ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં 2.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર 3.કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? : બાપુસાહેબ ગાયકવાડ 4.રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? : બાળ સાહિત્ય 5.રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્ 6.અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ 7.ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ 8.ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? : બળવંતરાય ક. ઠાકોર 9.ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫ 10.જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી) ========================= @gkpointz
2019/11/20 07:28
તલાટી, Dy.So અને અન્ય Class -2,3 માટે મફત માં દરરોજ રાત્રે 9 વાગ્યે આ એપ પર ટેસ્ટ મુકાય છે. (આજે બંધારણ ની ટેસ્ટ રાખેલ છે.) 👉 અત્યારે જ એપ ડાઉનલોડ કરો : https://play.google.com/store/apps/details?id=com.gknews.in
2019/11/19 17:07
🏛કર્મચારી રાજ્ય વીમા નિગમ અમદાવાદ માં આવી વિવિધ જગ્યાઓ પર ભરતી. 📲 is.gd/wzBlPh
2019/11/19 09:56
🏛સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં જુનિયર આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ માટે ની ભરતી 2019 ➖પોસ્ટ નામ- ◆ જુનિયર આસિસ્ટન્ટ ◆ જુનિયર એકાઉન્ટન્ટ ◆ સ્ટેનોગ્રાફર ◆ અન્ય પોસ્ટ્સ 👨🏻‍🎓લાયકાત- જાહેરાત વાંચો 🗓છેલ્લી તારીખ-16-12-2019 ફોર્મ ભરવા માટે 📲 is.gd/rcT9F3
2019/11/19 09:56
💥💥 ઓફીસીયલ આન્સર કી... બિનસચીવાલય ક્લાર્ક પરીક્ષાની ઓફીસીયલ પ્રોવિજનલ આન્સર કી મૂકાઈ ગયેલ છે ✅ચેક કરો તમારે કેટલા માર્ક થાય છે❓ આન્સર કી ડાઉનલોડ કરવા માટે⤵ 📲https://tinyurl.com/rxv9oed
2019/11/18 16:16
💥👨🏻‍🎓IMP વિવિધ એકેડેમીના પરફેક્ટ પેપર સોલ્યુશન 👉🏿બિનસચીવાલય ક્લાર્ક માટે ગુજરાતની ખ્યાતનામ એકેડેમીઓના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરેલા પેપર સોલ્યુશનો 1⃣TTC એકેડેમી પેપર સોલ્યુશન ◆ http://is.gd/8drX9C 2⃣પંકજ જોષી એકેડેમી પેપર સોલ્યુશન ◆ http://is.gd/DponEG 3⃣લક્ષ્ય એકેડેમી પેપર સોલ્યુશન ◆ http://is.gd/VboZYW 4⃣ICE એકેડેમી પેપર સોલ્યુશન ◆ http://is.gd/K51DGX 5⃣Accurate એકેડેમી પેપર સોલ્યુશન ◆ http://is.gd/pEoVwj 🗣ખાસ નોંધ- પેપર સોલ્યુશન ના આધારે આપને પરિણામ જાહેર થતાં પહેલાં જ આપના અંદાજિત માર્ક્સ નો ખ્યાલ આવશે જેથી પ્રોવિસનલ આન્સર કી માં ભૂલ હોય તો આપને જાણ રહેશે અને બોર્ડ માં ફાઈનલ આન્સર કી પહેલાં અરજી કરી શકશો .
2019/11/18 13:20
557 શિક્ષણ સહાયક પોસ્ટ્સ 2019 માટે GSERC સરકારની ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતી વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો...👇🏻👇🏻👇🏻 👉🏻 http://is.gd/Ye8OBm
2019/11/18 12:12
બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આપનાર માટે ખુશખબર 💐 👉 આ ભરતી ની જગ્યાઓ વધારી ને 3901 કરી દેવા માં આવી છે. ➡ વાંચો સંપૂર્ણ માહિતી : http://is.gd/xPRQBo
2019/11/18 09:13
🥳 બિન સચિવાલય ક્લાર્ક નું સંપૂર્ણ પેપર સોલ્યુશન By Angle Academy 👉 https://tinyurl.com/v2hun78
2019/11/17 15:54
📝 બિન સચિવાલય ક્લાર્ક નું ગણિત પેપર સોલ્યુશન (વર્લ્ડ ઈનબોક્સ એકેડમી દ્વારા)ડાઉનલોડ કરો 📝 👉 https://bit.ly/2NwJh7Z
2019/11/17 15:14
બ્રેકીંગ ન્યૂઝ બ્રેકીંગ ન્યૂઝ બિનસચિવાલયની પરીક્ષામાં હોબાળો, પેપરના સીલ તૂટેલા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ 👉🏻 વાંચો શું છે સંપૂર્ણ મામલો : https://tinyurl.com/v62tacs
2019/11/17 12:49
બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું પેપર સોલ્યુશન સૌપ્રથમ આ લિંક પર મુકાશે તો આ લિંક સાચવી ને રાખો 👉 સોલ્યુશન ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરી "Ok" દબાવો : https://tinyurl.com/v2hun78 આ મેસેજ તમારા મિત્રો ને પણ મોકલો
2019/11/17 09:17
હવે તમારી પરવાનગી વગર કોઈ નહિ ઉપાડી શકે તમારો ફોન 👉 ડાઉનલોડ કરો આ એપ : https://tinyurl.com/seo94mh 50 વર્ષ પછી કેવો દેખાશે તમારો ચહેરો ? 👉ડાઉનલોડ કરો આ એપ : https://tinyurl.com/vropvrh એક ક્લિક માં ડાઉનલોડ કરો YouTube ના વિડિયો આ એપ દ્વારા 👉https://tinyurl.com/w4z5t2s
2019/11/16 16:35
💥બ્રેકિંગ ન્યૂઝ... 🏛ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ દ્વારા ચિફ ઓફિસર અને પ્રોબીશન ઓફિસર ના પરિક્ષાઓ ની તારીખ જાહેર 📲https://tinyurl.com/vqnhobz
2019/11/15 09:16
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 15) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ રમત ગમત (ભાગ : 1) : https://tinyurl.com/Mathz-Test 2⃣ ગુજરાતી સાહિત્ય (ભાગ : 5) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ ભારત નું બંધારણ (ભાગ : 6) : https://tinyurl.com/Bandharan-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/15 06:51
બિન સચિવાલય ક્લાર્ક માટે Most IMP ગણિત ના 50 પ્રશ્નો ની PDF ▶️ https://tinyurl.com/sucjd6a બિન સચિવાલય ક્લાર્ક માટે Most IMP રિઝનીગ ના 50 પ્રશ્નો ની PDF ▶️ https://tinyurl.com/qqgvlwu બધા જ મિત્રો એક વાર આ પ્રશ્નો વાંચી લેજો Most IMP છે.
2019/11/14 18:37
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 14) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 8) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ કોમ્પ્યુટર (ભાગ : 4) : https://tinyurl.com/Computerz-Test 3⃣ ભૂગોળ (ભાગ : 4) : https://tinyurl.com/Bhugol-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/14 18:37
બંધારણ ના આ પ્રશ્નો ની PDF બિન સચિવાલય માટે છે Most IMP 👉 ડાઉનલોડ કરો : https://tinyurl.com/t7xncpm અંગ્રેજી ગ્રામર ની બેસ્ટ PDF ડાઉનલોડ કરો. 👉 https://tinyurl.com/w84utql બિન સચિવાલય ક્લાર્ક માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના IMP પ્રશ્નો ની PDF 👉 https://tinyurl.com/usu6s4o
2019/11/14 18:20
CISF માં 300 હેડ કોન્સ્ટેબલ ની ભરતી 💐 ▶ લાયકાત : 12 પાસ ▶ પગાર : ₹25,000 👉 ફોર્મ ભરવા માટે : http://is.gd/L0DRX6
2019/11/14 14:55
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માં ભરતી ▶ કુલ જગ્યાઓ : 45 ▶ પગાર : 60 હજાર થી 2 લાખ 👉 ફોર્મ ભરવા માટે : http://is.gd/ElD2mW
2019/11/14 14:55
ITI વાળા માટે ભારતીય રેલવે માં આવી મોટી ભરતી ▶ કુલ જગ્યાઓ : 4301 ▶ લાયકાત : 10 પાસ અને ITI 👉 વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : http://is.gd/5nG4Qe 🙏 આ મેસેજ દરેક જરૂરિયાત મંદ વ્યકિત સુધી પહોંચાડો 🙏
2019/11/14 14:55
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 13) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 7) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ સામાન્ય વિજ્ઞાન (ભાગ : 6) : https://tinyurl.com/Vigyan-Test 3⃣ ઇતિહાસ (ભાગ : 4) : https://tinyurl.com/Itihas-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/14 12:58
CRC ની પરીક્ષા નું પરિણામ જાહેર 👉પરિણામ જોવા માટે : is.gd/63Oun6
2019/11/13 19:05
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 12) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ Maths & Resoning (ભાગ : 2) : https://tinyurl.com/Mathz-Test 2⃣ ગુજરાતી સાહિત્ય (ભાગ : 4) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ ભારત નું બંધારણ (ભાગ : 5) : https://tinyurl.com/Bandharan-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/13 05:09
આજે લેવાયેલ GSRTC જુનિયર એકાઉટન્ટ ની પરીક્ષા નું પેપર ડાઉનલોડ કરો. (આવનારી બિન સચિવાલય ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી) 👉 ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરી "Ok" દબાવો : http://is.gd/vQi17b
2019/11/12 20:13
બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા અંગે અગત્ય ની નોટિફિકેશન (જરૂર થી વાંચવું) 👉 http://is.gd/B2USAP
2019/11/12 18:25
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 10) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 6) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ સામાન્ય વિજ્ઞાન (ભાગ : 5) : https://tinyurl.com/Vigyan-Test 3⃣ ઇતિહાસ (ભાગ : 3) : https://tinyurl.com/Itihas-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/12 15:26
📝 ગોધરા માં ITI પર ભરતી 📝 💐પગાર : ₹13,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/pFTeSQ 〰〰〰〰〰〰〰〰〰 📝 માણસા માં ITI પર ભરતી 📝 💐પગાર : ₹13,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/pFTeSQ 〰〰〰〰〰〰〰〰〰 📝 પંચમહાલ માં ITI પર ભરતી 📝 💐પગાર : ₹13,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/pFTeSQ
2019/11/12 14:39
📝 ભાવનગર માં લેબોરેટરી ટેકનેશિયન ની ભરતી 📝 ▶ પગાર : ₹13,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/pFTeSQ 〰〰〰〰〰〰〰〰〰〰 📝 RCM અમદાવાદ માં એનવાયરમેન્ટ એન્જિનિયર ની ભરતી ▶ પગાર : ₹30,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/pFTeSQ
2019/11/12 14:39
🎇કોઈપણ 🌦વાવાઝોડાનું નામ કઈ રીતે પાડવામાં આવે છે?, વાવાઝોડાના નામ કોણ નક્કી કરે છે? જાણો 😊રસપ્રદ માહિતી. ➖http://bit.ly/2pZJLtS ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🌀 ફ્રી સિલાઈ મશીન અથવા ૩૦ હજાર રૂ.ની સહાય | ગુજરાતની દરેક મહિલાને મળશે આ યોજનાનો લાભ વધુ વિગતો નીચે લિંકઆ આપેલી છે ➖ http://bit.ly/34RpXrc ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🕵નેશનલ બેન્ક (પીએનબી), પ્યુન પોસ્ટ્સ માટે સુરત ભરતી 2019: પંજાબ નેશનલ બેંક (પીએનબી) વધુ માહિતી માટે આપેલ લીક પર ક્લીક કરો⤵ 👉🏻http://bit.ly/34Km4nW 👌🏻આ ઉપયોગી માહીતી તમામ ગ્રુપમાં શેર કરશો.
2019/11/12 09:55
બિન સચિવાલય ક્લાર્ક માટે 10 Most IMP મોડેલ પેપર ડાઉનલોડ કરો. 👉 ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરી "Ok" દબાવો : http://is.gd/vQi17b
2019/11/11 19:03
બિન સચિવાલય ક્લાર્ક માટે "ભારત ના રાજ્યો ના પાટનગર અને અત્યાર ના મુખ્યમંત્રી" ની PDF 👉 http://is.gd/u6whI0 🤔 આ એક માર્ક નો પ્રશ્ન જવો ના જોઈએ.
2019/11/11 15:11
TAT અને TET ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી PDF (સાચવી ને રાખજો) 1⃣ ગણિત ની બુક ની PDF : http://is.gd/KgeYt9 2⃣ ICE એકેડમી રાજકોટ ની TAT અને TET માટે ની સ્પેશિયલ બુક : http://is.gd/KgeYt9 3⃣ ભારત ના ઈતિહાસ માટે World Inbox ની બુક : http://is.gd/FgP3st
2019/11/11 15:10
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 9) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 5) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ સામાન્ય વિજ્ઞાન (ભાગ : 4) : https://tinyurl.com/Vigyan-Test 3⃣ બંધારણ (ભાગ : 4) : https://tinyurl.com/Bandharan-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/11 06:09
બિન સચિવાલય ક્લાર્ક માટે Most IMP ભારત ના બંધારણ ના One Linear 👉 PDF ડાઉનલોડ કરો : http://is.gd/TDu8YA
2019/11/10 14:21
💥💼MSU બરોડા માં ક્લાર્ક, પિયુન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પોસ્ટ્સ માટે ની ભરતી 2019 ➖પોસ્ટ નામ- ◆ પિયુન ◆ ક્લાર્ક ◆ ડેટા એન્ટ્રી ઓપરેટર ◆ અન્ય પોસ્ટ્સ 👨🏻‍🎓લાયકાત- જાહેરાત વાંચો 🗓છેલ્લી તારીખ- 25-11-2019 👉🏿 http://is.gd/0ticTj ➖➖➖➖➖➖➖➖➖➖ 💥💼સોનગઢ નગરપાલિકા માં સફાઈ કામદાર પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/nJzAcQ ➖➖➖➖➖➖➖➖➖➖ 💥💼ICDS ચીખલી માં આંગણવાડી વૉર્કેર અને હેલ્પર પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/0emdrb ➖➖➖➖➖➖➖➖➖➖ 💥💼NHM ભાવનગર માં નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/IMZLXd
2019/11/10 13:46
💥AIATSL માં આવી ભરતી.. ✈ઍર ઇન્ડિયા ઍર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા આખા ભારત માં ભરતી પ્રક્રિયા ચાલું થઈ છે ✅ કસ્ટમર એજન્ટ, ડયૂટી ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ પર આવી ભરતી... 📲https://tinyurl.com/y26fx68g
2019/11/10 08:45
💥💥💥ITI માં આવી ભરતીઓ...💥💥💥 🛠ITI ની ભરતીઓ માટે આ લિંક સેવ અથવા બુકમાર્ક કરી રાખો. ✅આ પેજ પર ITI ની ડેઈલી ભરતીઓ ની માહિતી અપડેટ કરવામાં આવશે. *📲નીચે આપેલ ચાર જગ્યાઓ પર ભરતી ચાલુ છે. વધુ માહિતી માટે લિંક ખોલો. ITI રાણપુર Posts: પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક Last Date: 03-12-2019 ITI જામકંડોરણા** Posts: પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક Last Date: 15-11-2019 ITI હંસોટ Posts: પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક Last Date: 13-11-2019 *▪ITI અંકલેશ્વર* Posts: પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક Last Date: 13-11-2019 📌 નોટિફિકેશન માટે લાલ અક્ષર થી લખેલ જે તે જગ્યાઓ પર ક્લિક કરવાનું રહેશે. 📲https://tinyurl.com/y3avdytu
2019/11/10 07:33
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 8) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ ગણિત અને રીઝનીગ (ભાગ : 2) : https://tinyurl.com/Mathz-Test 2⃣ કોમ્પ્યુટર (ભાગ : 3) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ ઈતિહાસ (ભાગ : 3) : https://tinyurl.com/Computerz-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/10 06:51
💥💼બરવાળા નગરપાલિકા માં એપ્રેન્ટીસ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/6PjpTm 💥💼ભાભર નગરપાલિકા માં એપ્રેન્ટીસ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/or1PoR 💥💼સંતરાપુર નગરપાલિકા માં એપ્રેન્ટીસ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/CqRe34 💥💼ભારતીય ટપાલ વિભાગ (વડોદરા) માં ટપાલ જીવન વીમા એજન્ટ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/Hu0kqq 💥💼ભારતીય ટપાલ વિભાગ (કચ્છ) માં ટપાલ જીવન વીમા એજન્ટ પોસ્ટ્સ માટે ની ભરતી 2019 👉🏿 http://is.gd/Hu0kqq
2019/11/09 14:55
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 7) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ બંધારણ (ભાગ : 3) : https://tinyurl.com/Bandharan-Test 2⃣ સાહિત્ય (ભાગ : 3) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ English Grammar (ભાગ : 2) : https://tinyurl.com/Englishz-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/09 06:10
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 6) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ ઈતિહાસ (ભાગ : 2) : https://tinyurl.com/Itihas-Test 2⃣ વિજ્ઞાન (ભાગ : 3) : https://tinyurl.com/Vigyan-Test 3⃣ જનરલ નોલેજ (ભાગ : 4) : https://tinyurl.com/Generalknowledge-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/09 06:00
🧐 GSRTC કંડકટર માટે આના થી સારું મટીરીયલ ક્યાંય નહિ મળે ...! 🙏 🥳 GSRTC કંડકટર પરીક્ષા 2019 નો સિલેબસ ➡ http://is.gd/1cisRr 🥳 GSRTC દ્વારા લેવાયેલ કંડકટર ની બધી જ પરીક્ષાઓ ના Old પેપર ➡ http://is.gd/9M8tmS 🥳 કંડકટર માટે સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ ની PDF ➡ http://is.gd/D7VKvb 🥳 કંડકટર માટે સ્પેશિયલ કોમ્પ્યુટર ની PDF ➡ http://is.gd/ptyE1C 🥳 કંડકટર માટે સ્પેશિયલ ગણિત અને રિઝનિંગ ની PDF ➡ http://is.gd/JAsJN8 🥳 કંડકટર માટે જનરલ નોલેજ ના Most IMP 1,500 પ્રશ્નો ની PDF ➡ http://is.gd/fidKLW 🥳 કંડકટર માટે જનરલ નોલેજ ની Best બુક ➡ http://is.gd/6JP4tR 🥳 ધોરણ 5 થી 10 ના Most IMP જનરલ નોલેજ ના પ્રશ્નો ની PDF ➡ http://is.gd/bww4nP 🥳 કંડકટર ની ફરજો અને કામગીરી ની PDF ➡ https://tinyurl.com/y67ekjzy 🥳 RTO અને ટ્રાફિક ના નિયમો ની PDF ➡ http://is.gd/Zo3959 🥳 કંડકટર માટે મોટર વ્હીકલ એક્ટ ની PDF ➡ http://is.gd/cgLMwS 🥳 GSRTC નિગમ વિશે ની માહિતી ની PDF ➡ http://is.gd/Vl96Ij 🥳 બસ માં આવેલ First aid વિશે ની માહિતી ની PDF ➡ http://is.gd/V5SKCf 🤔 હવે કાંઈ ઘટે ? હા, તમારા મિત્રો ને આ પોસ્ટ Share કરવાની ઘટે.. એ તો તમે કરી દેશો ને ? 🤣
2019/11/08 15:43
મફત પ્લોટ યોજના ▪ પ્લોટ કે ઘર વિહોણા લોકોને મકાન બાંધકામ માટે 100 વારનો પ્લોટ મફતમાં સરકારશ્રી દ્વાર મળે છે 👉 http://bit.ly/34LjVs7 ➖➖➖➖➖➖➖➖➖➖ 🏡 પ્રધાનમંત્રી આવાસ યોજના 🏡 ▪આ યોજના હેઠળ મકાન રીપેરીંગ માટે મળે છે આટલા લાખ સુધીની સહાય. 👉 shorturl.at/nzAG8
2019/11/08 14:54
BIN SACHIVALAY SPECIAL ગુજરાતી પ્રખ્યાત એવી ICE RAJKOT ના મોડલ પેપર નંબર 1 થી 102 સુધી નો ખજાનો બધા જ મોડલ પેપર ની સિંગલ pdf ફાઇલ 👉🏻http://is.gd/4eFuxa વધુમાં વધુ શેર કરો....🙏🙏🙏
2019/11/08 14:54
💥MPHW અને FHW ની આવી મોટી ભરતી... 👩🏻‍⚕👨🏻‍⚕બનાસકાંઠા ના આરોગ્ય વિભાગ માં આવી મોટી ભરતી... ✅વધુ માહિતી માટે નીચેની લિંક પર જાઓ. 📲https://tinyurl.com/y4qq2bks
2019/11/08 14:54
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 5) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ કમ્પ્યુટર (ભાગ : 2) : https://tinyurl.com/Computerz-Test 2⃣ સાહિત્ય (ભાગ : 2) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ જનરલ નોલેજ (ભાગ : 3) : https://tinyurl.com/Generalknowledge-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/08 07:27
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 4) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 2) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ બંધારણ (ભાગ : 2) : https://tinyurl.com/Bandharan-Test 3⃣ સામાન્ય વિજ્ઞાન (ભાગ : 2) : https://tinyurl.com/Vigyan-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/07 16:52
💐💐 બ્રેકીંગ ન્યૂઝ💐💐 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો..👇👇👇 👉🏻http://is.gd/JBIjE6 વધુમાં વધુ મિત્રો સુધી મોકલો.🙏🙏
2019/11/07 16:03
બિન સચિવાલય ક્લાર્ક માટે "જાહેર વહીવટ" ની Best PDF 👌 👉 http://is.gd/8JVqF8
2019/11/07 16:03
🤔શા માટે બધા નેટવર્ક બંધ થઈ જશે જેમ કે jio, airtel, idea/vodafone અને BSNL/MTNL? 🏛 શા માટે ભારત સરકારે નેટવર્ક કમ્પનિયો ને પુરા 90 હજાર કરોડ નો દન્ડ ફટકાર્યો? 📈શુ આ કારણ થી દરેકે કમ્પનિયો ના પ્લાન મોંઘા થશે? ✅બધું જાણો નીચેની એક લિંક પરથી 📲https://tinyurl.com/y6axt6q8
2019/11/07 16:03
બિન સચિવાલય ક્લાર્ક માટે ભારત નું બંધારણ (સંપૂર્ણ) એક જ PDF માં 👉PDF ડાઉનલોડ કરો : http://is.gd/uD7JsD
2019/11/07 11:07
ભારત ના બંધારણ ના 2000 Most IMP વન લાઈનર એક PDF માં👌 👉 PDF ડાઉનલોડ કરો : http://is.gd/bGpQWg
2019/11/07 11:07
📔 ભૂગોળ ની સ્પેશિયલ બુક ડાઉનલોડ કરો. 👉લિંક : http://is.gd/O20zJN
2019/11/07 11:07
🗞 કંડકટર માટે સમાજિક વિજ્ઞાન ના 5 થી 10 ના Most IMP પ્રશ્નો ની PDF ડાઉનલોડ કરો. 🤩 👉 http://is.gd/aOg6du General knowledge ના Most IMP 3000 પ્રશ્નો એક જ PDF માં 🧐 👉 PDF ડાઉનલોડ કરો : http://is.gd/5zewkl પંચાયતી રાજ માટે બેસ્ટ PDF ડાઉનલોડ કરો 👌 👉http://is.gd/qxXmOt
2019/11/07 08:57
GPSC દ્વારા વિવિધ પરીક્ષાઓની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરેલ છે. 👉 નાયબ મામલતદાર/ DYSO 👉 રાજય વેરા નિરીક્ષક 👉 PI કલાસ-2 👉 અન્ય પરિક્ષાઓ ✍ વિગતવાર કાર્યક્રમ જોવા માટે⤵ 👉 http://is.gd/GZoAqn
2019/11/07 08:57
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 3) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ English Grammar (ભાગ : 1) : https://tinyurl.com/Englishz-Test 2⃣ ઈતિહાસ (ભાગ : 1) : https://tinyurl.com/Itihas-Test 3⃣ ભૂગોળ (ભાગ : 1) : https://tinyurl.com/Bhugol-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/07 06:08
બિન સચિવાલય ક્લાર્ક માટે કરંટ અફેર 👉 ICE એકેડમી રાજકોટ ના છેલ્લા 3 મહિના ના કરંટ અફેર ના બધા જ અંક એક સાથે નીચે ની લીંક માં મુકેલ છે. ✍ https://gknews.in/ice-current-affairs-pdf-download-2018/
2019/11/06 17:08
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 2) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ કમ્પ્યુટર (ભાગ : 1) : https://tinyurl.com/Computerz-Test 2⃣ સાહિત્ય (ભાગ : 1) : https://tinyurl.com/Sahitya-Test 3⃣ ગણિત (ભાગ : 1) : https://tinyurl.com/Mathz-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/06 17:08
એવા વ્યક્તિ *ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ* રહી ગયેલ. ડો. સર્વપલી રાધાકૃષ્ણન વી.વી. ગીરી. કે. આર . નારાયણ. શંકર દયાલ શર્મા આર.વેંકટરામન ઝાકીર હુસેન
2019/11/06 13:53
*ભારત ના કેન્દ્ર શાસીત પ્રદેશ* લફટેન્ડ ગવર્નર લદાખ- રાધાકૃષ્ણ માથુર જ્મ્મુ - ગીરીશચંદ્ર મુમુ લક્ષ્દીપ - દિનેવર શર્મા દિવ દમણ - પ્રફુલ ખોડા દાદરાનગર પ્રફુલ ખોડા આંદમાન નિકોબાર - દેવન્ડ્ર દિલ્હી -અનીલ બેજસ ચંદીગઢ - વિ.પી.સી. પુડુચેરી - કિરણ બેદી *રાજયના રાજયપાલ* ગોવા- સત્યપાલ મલીક મિઝોરમ -પી.એસ.શ્રીધરન
2019/11/06 13:53
📚જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવા શબ્દો 🔷નીચેના શબ્દોમાં ઇ-ઉ બદલાતાં અર્થ બદલાતો હોવાથી તે શબ્દોની જોડણી 🔸દિન – દિવસ                            🔸 દીન –ગરીબ 🔸દ્બિપ – હાથી                         🔸દ્બીપ – બેટ 🔺પાણિ –  હાથ                            🔺પાણી – જળ 🔺અહિ – સાપ                           🔺અહીં – આ સ્થળે 🔸પુર – શહેર                            🔸પૂર – રેલ 🔸રવિ – સૂર્ય                              🔸રવી – શિયાળુ પાક 🔺વધુ – વધારે                              🔺વધૂ – વહુ 🔺વિણ – વિના                              🔺વીણ – પ્રસવવેદના 🔸સુર – દેવ                                  🔸સૂર – સૂરજ,અવાજ 🔸કુંજન – ખરાબ માણસ               🔸કૂજન –  મધુર ગાન 🔺સલિલ – પાણી                            🔺સલીલ – લીલાયુકત 🔸વારિ – પાણી                              🔸વારી – વારો,ક્રમ 🔸ષષ્ઠિ – સાઠ                        🔸ષષ્ઠી – છઠ્ઠી 🔺પિન – ટાંકણી                             🔺 પીન – પુષ્ટ 🔺રતિ – કામદેવની પત્ની                 🔺રતી – ચણોઠી જેટલું વજન 🔸શિલા – મોટો પથ્થર                    🔸શીલા – શીલાવતી સ્ત્રી 🔸ચિર – લાંબા કાળનું                      🔸ચીર – વસ્ત્ર,ફળની ચીરી 🔺જિત – જિતાયેલું                          🔺જીત – જય 🔺કુલ – એકંદર,કુટુંબ                      🔺કલ – કિનારો 🔸ગુણ – મૂળ લક્ષણ,માર્ક                🔸ગૂણ – કોથળો 🔸જિન  – જૈન તીર્થંકર                    🔸જીન – એક પ્રકારનું ભૂત 🔺જુઓ – દેખો                              🔺જૂઓ – જૂનું બહુ વચન 🔸દારુ – દેવદારનું લાકડું                🔸દારૂ – મદિરા 🔸રાશિ– ઢગલો,ગ્રહ                        🔸રાશી – ખરાબ 🔺સુત–પુત્ર                                   🔺સૂત – સારથી,સુતર 🔺અંગુર – રૂઝ,નવી ત્વચા               🔺અંગૂર – દ્રાક્ષ 🔸આહુત – હોમાયેલું                     🔸આહૂત – બોલાવેલું 🔸સુરત – એક શહેર                        🔸સૂરત – ચહેરો
2019/11/06 13:53
*રામાનંદ એજ્યુકેશન* સુર્ય મંડળ ના ગ્રહો. ગ્રહ - સુર્ય આસપાસ ફરતા લાગતો સમય ઉપગ્રહ બુધ - 88 દિવસ 0 શુક્ર - 224.70 દિવસ 0 પ્રુથ્વી - 365.26 દિવસ 1 મંગળ - 1.88 વર્ષ 2 ગુરુ - 11.68 વર્ષ 28 શનિ - 29.46 વર્ષ 30 યુરેનસ - 84 વર્ષ 21 નેપચ્યુન - 168 વર્ષ 8
2019/11/06 13:53
🌩⚡મહા વાવાઝોડુ તા. 6 અથવા 7 નવેમ્બર દરમિયાન ગુજરાતમા ટકરાવાની સંભાવના છે. 🌦આ વાવાઝોડુ કેટલે પહોચ્યુ અને કયારે ગુજરાત મા પહોચે તેવી સંભાવના છે તે તમારા મોબાઈલમા LIVE જોઈ શકો છો. ❄ ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના તારીખ બદલતા આગળના દિવસનુ સ્ટેટસ પણ બતાવશે. મહા વાવાઝોડુ LIVE સ્ટેટસ જોવા માટે : https://tinyurl.com/y4v9bwzc
2019/11/06 11:35
🧐 બિન સચિવાલય માં વિજ્ઞાન નો કોઈ પ્રશ્ન આ PDF થી બહાર નો નહિ હોય. ✍ હાથ થી લખેલી આ Most IMP PDF ડાઉનલોડ કરો : http://is.gd/DPKPc9
2019/11/06 11:35
બિન સચિવાલય કલાર્ક માટે Best Computer બુક ની PDF ડાઉનલોડ કરો (લિબર્ટી એકેડેમી) 🥳 👉 લિંક : http://is.gd/P12YRs
2019/11/06 11:35
બિન સચિવાલય ક્લાર્ક સ્પેશિયલ Online Test (Part : 1) 🤩 નીચે આપેલી લિંક પર જઈ ને જે તે વિષય ની ઓનલાઈન ટેસ્ટ આપો અને જુઓ કે તમારી તૈયારી કેટલી છે? 1⃣ જનરલ નોલેજ (ભાગ : 1) : https://tinyurl.com/Generalknowledge-Test 2⃣ બંધારણ (ભાગ : 1) : https://tinyurl.com/Bandharan-Test 3⃣ સામાન્ય વિજ્ઞાન (ભાગ : 1) : https://tinyurl.com/Vigyan-Test 😇 ખાસ નોંધ : બધા જ મિત્રો એ આ ટેસ્ટ ફરજિયાત આપવો. 🥳 આ મેસેજ તમારા મિત્રો ને મોકલો અને પૂછો કે તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા ? 🥳
2019/11/06 09:08
આજ થી અમે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા માટે ખાસ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જેમાં સવાર સાંજ બે વખત અલગ અલગ વિષય ની 3-3 ટેસ્ટ માં આવશે તો બધા જ મિત્રો આ ટેસ્ટ ફરજિયાત આપે. આ રહી આજ ની પહેલી ટેસ્ટ.... નોધ : આ ટેસ્ટ તમારા મિત્રો ને પણ પહોંચાડો.
2019/11/06 09:08
✍ વડોદરા જિલ્લા માં મધ્યાહન ભોજન ખાતા માં કરાર આધારિત ભરતી ➡ પગાર : ₹15,000 👉 વધુ માહિતી માટે : http://is.gd/EakdEW
2019/11/06 07:34
નર્મદા જિલ્લા માં કરાર આધારિત કાયદા અધિકારી ની ભરતી 🧐 પગાર ધોરણ : 40,000₹ 👉 વધુ માહિતી માટે : http://is.gd/T6LYjp
2019/11/06 07:34
🗞 ભાવનગર મહાનગર પાલિકા માં હેલ્પર ની ભરતી 🗞 👉 વધુ માહિતી માટે : http://is.gd/diyFgv
2019/11/06 07:34
પાલનપુર માં રોજગાર ભારતી મેળો ➡ તારીખ : 06/11/2019 ➡ લાયકાત : 10 પાસ / 12 પાસ / ITI અને અન્ય બધી લાયકાત 👉 http://is.gd/eOFZau 🤩 આ પોસ્ટ દરેક બનાસકાંઠા અને તેની આજુ બાજુ ના જિલ્લા વાળા સુધી પહોંચાડો 🤩
2019/11/05 19:46
✍ અત્યારે ચાલી રહેલી ભરતીઓ ✍ 1⃣ Indian Post માં આવી 3650 પોસ્ટ માટે ભરતી 😳 ➡ લાયકાત : 10 પાસ 👉 ફોર્મ ભરવા માટે : is.gd/R7cprD 2⃣ ઇન્ડિયન નેવી માં 2700 જગ્યાઓ માટે ભરતી (12 પાસ પર) 👉 ફોર્મ ભરવા માટે : is.gd/MW8iyv 3⃣ NSRY માં 145 જગ્યાઓ માટે ભરતી. 👉 ફોર્મ ભરવા માટે : is.gd/7ItSsh
2019/11/05 17:07
😍 બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા માં પાસ થવું હોય તો આ એપ ડાઉનલોડ કરવું જ પડે ...! 😜 એક વાર તમે પણ ડાઉનલોડ કરી ને જોઈ લો એવું તે શું છે આ એપ માં ..? એપ ની લિંક : https://play.google.com/store/apps/details?id=com.gknews.in
2019/11/04 12:04
ભારત પે એપ ડાઉનલોડ કરો અને જીતો ₹100 થી ₹210 (એ પણ તમારા બેંક ખાતા માં) 💸 ભારત પે એપ આમતો બીજા UPI App જેવું છે, પરંતુ આ એપ દ્વારા માત્ર તમે પૈસા મેળવી શકો છો, કોઈ ને મોકલી શકતા નથી. આ એપ ભારત સરકાર દ્વારા બનાવવા માં આવ્યું છે. અત્યારે Bharat Pe એપ પર Signup કરવા ના ₹100 થી ₹210 મળી રહ્યા છે. અને એક Refer ના પણ ₹100 મળી રહ્યા છે. Bharat Pe App પરથી કઈ રીતે ₹100 મેળવવા? 1⃣ સૌ પ્રથમ આ લિંક પરથી Bharat Pe એપ ડાઉનલોડ કરો : https://bharatpe.app.link/6UTpintgj1 2⃣ ત્યારબાદ એપ ને Open કરી ને તમારા બેન્ક ખાતા સાથે લિંક હોય તેવા મોબાઈલ નંબર થી Signup કરો. 3⃣ સફળતા પૂર્વક Signup કર્યા બાદ તમારે જુદા જુદા UPI ID થી ₹100 કે વધુ ના 10 Transction કરવા પડશે. (એટલે કે પૈસા મેળવવા પડશે.) તમે તમારા BHIM, Phone Pe, Googlepe એપ થી પણ પૈસા મોકલી શકો છો. 4⃣ જ્યારે તમારા 10 Transction પુરા થઈ જશે ત્યારે 2 દિવસ માં તમારા બેન્ક ખાતા માં ₹100 થી ₹210 આવી જશે. કઈ પણ મદદ માટે મને મેસેજ કરી શકો છો : @Ranjit_sinh 💐 બધા અત્યારે જ આ ઓફર નો લાભ ઉઠાવો.
2019/11/03 12:07
મહા વાવાઝોડું ક્યાં આવ્યું ? અને ક્યાં ક્યાં છે વરસાદ ? ➡ જાણો બધી જ માહિતી નીચે ની લીંક પરથી : https://tinyurl.com/y4v9bwzc 🙏 બધા જ મિત્રો આ મેસેજ ને Share કરો 🙏
2019/11/02 16:55
💢 Big Breaking News: AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા લેવાયેલ સહાયક જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર 👉 દરેક પાસ થેયલ ઉમેદવારોના નામ મુકવામાં આવેલ છે 👉 તને તમારું નામ PDF માં સર્ચ કરી જોઈ શકશો 👉 રીઝલ્ટની PDF ડાઉનલોડ કરવાની લિંક: https://tinyurl.com/y3erqkxr
2019/10/31 19:27
1