Clerk materials🏹


8200 Members

દરરોજ જનરલ નોલેજ નું જ્ઞાન
{links} {LinksTitle}
{/links}
Today Views : 0
Yesterday Views : 0
One Year Views : 11
પૂર્વાલાપ-124 બંધારણ 👆👆
2019/09/18 19:54
GPSC લક્ષ્યાંક-18/09/2019👆👆
2019/09/18 19:54
Master Questions-18/09/2019👆👆
2019/09/18 19:54
*📚ગજરાત ગ્રામીણ ડાક સેવક પોસ્ટ - એપ્લાય કરવાની છેલ્લી તારીખ ફરીથી વધારવામાં આવી* 👉https://bit.ly/2kPOBXW *-------------------------------*
2019/09/18 19:00
તમારો જન્મ કયા મહિનામાં થયો હતો ?
2019/09/18 19:00
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣1⃣ રાષ્ટ્રીય નદી (National River) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻4 નવેમ્બર,2008ના રોજ ગંગા નદીને🌊 રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો. 👉🏻ગંગા ભારતની સૌથી લાંબી અને સૌથી પવિત્ર નદી છે. ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣2⃣ રાષ્ટ્રીય જળચર જીવ (National Aquatic Animal) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻5 ઑક્ટોબર , 2009ના રોજ ગંગા ડૉલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી. ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣3⃣ રાષ્ટ્રીય વિરાસત (National Heritage Animal) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻22 ઓક્ટોબર, 2010ના રોજ કેન્દ્ર સરકારે હાથીને🐘 રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યો. ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣4⃣ રાષ્ટ્રીય રમત (National Game) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻હોકી🏑 ભારતની રાષ્ટ્રીય રમત છે. 👉🏻હોકીના જાણીતા ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં 29 ઑગસ્ટને ‘રાષ્ટ્રીય રમત દિવસ' તરીકે ઉજવાય છે. ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣5⃣ કૉમનવેલ્થનું સભ્યપદ ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻 મે, 1949માં ભારત દ્વારા રાષ્ટ્રમ મંડલ (કોમનવેલ્થ)નું સભ્યપદ સ્વીકારવામાં આવ્યું.
2019/09/18 19:00
*📚ગજરાત ગ્રામીણ ડાક સેવક પોસ્ટ - એપ્લાય કરવાની છેલ્લી તારીખ ફરીથી વધારવામાં આવી* 👉https://bit.ly/2kPOBXW *-------------------------------*
2019/09/18 17:45
વર્લ્ડ ઇન્બોક્ષ નું જાહેર વહીવટ MCQ ડાઉનલોડ કરો https://bit.ly/2DlhGkc
2019/09/18 14:12
ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈ વિશે જાણવા Pdf ડાઉનલોડ કરો https://bit.ly/2Jclg3Q
2019/09/18 14:08
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 1⃣0⃣ રાષ્ટ્રીય ફળ (National Fruit) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય ફળ ‘કેરી’🥭 છે, જેનું લેટિન નામ “મેન્ગિફેરા ઇન્ડિકા” (Mangifera Indica) છે. 👉🏻પ્રાચીન કાળથી ભારતમાં કેરીની વિવિધ જાતો થાય છે.
2019/09/18 11:03
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 9⃣રાષ્ટ્રીય વૃક્ષ (National Tree) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ‘વડ’🌳 છે, જેનું લૅટિનું નામ “ફાઇક્સ બેન્ઘાલેન્સિસ” (Ficus Bengalensis)છે. 👉🏻વડનું વૃક્ષ વિશાળ અને ઘટાદાર હોય છે તથા તેની શાખાઓ દૂર સુધી ફેલાયેલી હોય છે.
2019/09/18 11:03
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 8⃣રાષ્ટ્રીય પુષ્પ (National Flower) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ‘કમળ’🌷 છે, જેનું લેટિન નામ “નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન” (Nelumbo Newesfera Gartan) છે. 👉🏻કમળ આછો ગુલાબી રંગનું ફૂલ છે. તે પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક માનવામાં આવે છે.
2019/09/18 11:03
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 7⃣રાષ્ટ્રીય પક્ષી (National Bird) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય પક્ષી ‘મોર’🦚 છે. તેનું લેટિન નામ “પાવો ક્રિસ્ટેટસ” (Pavo Cristatus) છે. 👉🏻નર મોર એ 200 જેટલા મોરપીંછ ધરાવે છે. 👉🏻મોરને ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ, 1972 અંતર્ગત પૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત છે.
2019/09/18 11:03
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 6⃣રાષ્ટ્રીય પશુ (પ્રાણી) (National Animal) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય પશુ (પ્રાણી) વાઘ 🐅 છે. જેનું લૅટિન નામ “પૈન્થરા ટાઇગ્રિસ લિન્નાયસ” (Panthera Tigris Linnaeus) છે. 👉🏻વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને ‘રોયલ બેન્ગાલ ટાઇગર' કહેવામાં આવે છે. 👉🏻વાધની ઘટતી જતી સંખ્યાના કારણે વાધને સંરક્ષિત કરવા 1973થી ભારત સરકાર દ્વારા “પ્રોજેક્ટ ટાઇગર”નામે યોજના શરૂ કરવામાં આવી છે .
2019/09/18 11:03
━━━━━━━━━━━━━━━━━━━━━━━ 5️⃣રાષ્ટ્રીય પંચાંગ (કૅલેન્ડર)🗓 (National Calender) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👉🏻ભારતનું રાષ્ટ્રીય પંચાંગ “શક સંવત” આધારિત છે. ગ્રેગોરિયન - કૅલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્ય જળવાઈ રહે છે. 👉🏻શક સંવતની શરૂઆત ઈ.સ. 78માં કનિષ્ક દ્વારા કરવામાં આવી . શક સંવતનો સૌપ્રથમ મહિનો ચૈત્ર છે. જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ અને જો લિપ યર હોય તો 21 માર્ચના રોજ હોય છે. શક સંવત સામાન્ય રીતે 365 દિવસનો હોય છે. 👉🏻ભારત સરકારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર 22 માર્ચ,1957ના રોજ કર્યો. 👉🏻રાષ્ટ્રીય પંચાંગ મુખ્યત્વે નીચેના સરકારી હેતુઓ માટે અપનાવવામાં આવ્યું છે: 1. ભારતનો રાજપત્ર 2. આકાશવાણીના સમાચાર પ્રસારણ 3. ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કૅલેન્ડર 4. ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર
2019/09/18 11:03
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊 18 SEPT 🎊🎊🎊 #DNA NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ 👉🏿
2019/09/18 10:20
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊18 SEPT 🎊🎊🎊 #DB NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ 👉🏿
2019/09/18 10:20
YOU WRITE WE CHECK By Praajasv Foundation You can send your any full length answer for Evaluation STI/PI MAINS ECONOMY ANSWER WRITING PRACTICE Evaluated Full Length Paper-2 Contact : 8980502645 Join Now @PraajasvFoundation
2019/09/18 06:35
YOU WRITE WE CHECK By Praajasv Foundation You can send your any full length answer for Evaluation STI/PI MAINS ECONOMY ANSWER WRITING PRACTICE Evaluated Paper-2 STI/PI MOCK TEST START FROM- 28/09/19 Contact : 8980502645 MORE DETAILS @PraajasvFoundation
2019/09/18 06:35
YOU WRITE WE CHECK By Praajasv Foundation You can send your any full length answer for Evaluation STI/PI MAINS GEOGRAPHY ANSWER WRITING PRACTICE Evaluated Full Length Paper-2 Contact : 8980502645 Join Now @PraajasvFoundation
2019/09/18 06:35
YOU WRITE WE CHECK By Praajasv Foundation You can send your any full length answer for Evaluation STI/PI MAINS GEOGRAPHY ANSWER WRITING PRACTICE Evaluated Paper-2 STI/PI MOCK TEST START FROM 28/09/19 Contact : 8980502645 MORE DETAILS @PraajasvFoundation
2019/09/18 06:35
FREE SEMINAR By Dy.SO PASS-OUT STUDENT ON 19/09/19 PRAAJASV FOUNDATION By RAJVI UTSAV BHATT Dy.SO/MAMLATDAR RESULT 2019 OUR ACHIEVEMENT 10+ STUDENT IN TOP 50 50+ STUDENT IN TOP 100 100+ STUDENTS PASS OUT Dy.SO/PSI NEW BATCH & GPSC/PI LONG TERM BATCH STARTED FROM 16/09/2019 LIMITED STUDENTS HURRY UP More details - t.me/PraajasvFoundation Registration on- 8980502645,7777981407
2019/09/18 06:35
#Current 🔴કરંટ અફેર્સ– 18/09/2019 👇👇 🛍હાલમાં જ દૂરદર્શનની સ્થપનાને 60 વર્ષ પૂર્ણ થયા. 🛍ઇંટરનેશનલ ઇંડિયન ફિલ્મ ફેસ્ટીવલ ઑફ બોસ્ટનમાં ફિલ્મ ધ લાસ્ટ કલર માટે નીના ગુપ્તાને બેસ્ટ એક્સેસનો એવોર્ડ મળ્યો. 🛍ભારત અને સ્લોવેનિયો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા સાત કરાર થયા. 🛍વિંગ કમાંડર અંજલી સિંહ ભારતની પહેલી મહિલા લશ્કરી રાજદ્વારી બની છે. 🛍બેંગલોરમાં સ્વચ્છ કોલસા સંશોધન અને વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 📝MER GHANSHYAM @ice_currentAffair
2019/09/18 06:24
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 📆 તારીખ : 18/09/2019 📋 વાર : બુધવાર 🍒 મહત્વપૂર્ણ ઘટનાઓ 🍒 📜૧૭૩૯: તુર્કી અને ઑસ્ટ્રિયાએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. 📜૧૮૦૩: બ્રિટિશરોએ ઓડિશામાં પુરી પર કબજો મેળવ્યો. 📜૧૬૧૫: ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમ રાજદૂત થોમસ રો જહાંગીરને મળવા સુરતમાં આવ્યા હતા. 📜૧૯૮૬: પ્રથમ મહિલા પાયલોટ બોમ્બે અને ગોવા વચ્ચે ઉડાન ભરી હતી. 📜૧૯૮૬: મુંબઈથી પહેલીવાર, મહિલા ડ્રાઇવરોએ જેટ ફાઇટર ઉડાન ભરી હતી. 📜૧૯૭૬: બ્રાઝિલના જાણીતા ફૂટબોલર રોનાલ્ડો જન્મ થયો હતો. 📜૧૯૩૧: હિન્દી સાહિત્યના જાણીતા વાર્તા લેખક, ગીતકાર, વિવેચક અને રાજકારણી શ્રીકાંત વર્માનો જન્મ થયો હતો. 📜૧૯૫૦: હિન્દી ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીનો જન્મ થયો હતો. 📜૧૯૭૯: ભારતીય અભિનેતા વિનય રાયનો જન્મ થયો હતો. 📜૧૮૯૯: જાણીતા બંગાળી ભાષાના વિચારકો પૈકીના એક અને બંગાળી પુનરુજ્જીવનના વિચારકો પૈકીના એક રાજનારીન બોઝ મૃત્યુ પામ્યા હતા. 📜૧૯૩૦: પ્રખ્યાત રાજકારણી અને વકીલ જોસેફ બાપ્ટિસ્ટાનું અવસાન થયું હતું. 📜૧૯૫૩: હિન્દી ફિલ્મ હાસ્ય કલાકાર અસીત સેન અવસાન પામ્યા. 📜૧૯૯૨: ભારતના પ્રથમ મુસ્લિમ ચીફ જસ્ટીસ, તેઓ મૃત્યુ પામ્યા હતા, ભારતના પ્રથમ અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુહમ્મદ હિદાતાલ્લાહ. 📜૧૯૫૮: 'ભારત રત્ન', માનનીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી ભગવાન દાસનું અવસાન થયું હતું. 🏷MER GHANSHYAM 〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰 @gyaanganga
2019/09/18 06:24
🗞🗞ગુજરાતી તમામ સમાચાર પત્રો ડેઇલી મેળવવા માટે JOIN 👇👇 ➖સવારે 7 વાગ્યાં પેલા ન્યૂઝ પેપર મુકવામાં આવશે. ➡️દિવ્યભાસ્કર ➡️ગુજરાત સમાચાર ➡️સંદેશ ➡️નવગુજરાત સમય https://t.me/ONLYSMARTGK/5180 ♦️➖➖➖➖➖➖➖➖➖➖➖♦️
2019/09/18 06:23
📜📜📜📜📜📜📜📜📜📜 વિજ્ઞાન ની વિવિધ શાખાઓ ખેતજૈવિક👉Agrobiology મુર્તિવિજ્ઞાન👉Ceramics ગુના વિજ્ઞાન👉Criminology ભ્રુણવિજ્ઞાન👉Emberyology પક્ષીવિજ્ઞાન👉Ornitpaedics રોગવિજ્ઞાન👉Pathology જંતુવિજ્ઞાન👉Entomology શરીરક્રિયાવિજ્ઞાન👉Phytogeny ઔષધવિજ્ઞાન👉Pharmacology વિકિરણવિજ્ઞાન👉Radiology ✍✍✍✍શીતલ✍✍✍✍
2019/09/17 16:47
♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨 *અત્યારસુધી વર્ગ ૩ની પરીક્ષા મા પુછાયેલા આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો* 💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨 1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન 2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન 3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ 4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર 5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર 6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર 7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી 8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી 9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ 10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ 11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ 12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ 13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ 14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન 15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન 16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન 17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ 18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ 19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ 20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર 21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર 22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર 23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર 24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ 25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ 26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ 27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ 28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ 29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ 30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં 31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર 32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં 33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર 34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન 35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ 36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર 37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન 38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે 39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી 40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૮ સપ્ટેમ્બર ➖〰➖〰➖〰➖〰➖〰➖ 🎭@gyaanganga🦋 ➖〰➖〰➖〰➖〰➖〰➖
2019/09/17 10:08
🚂🚆🚂🚆🚂🚆🚂🚆🚂🚆🚂 *🚂રેલવે પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો* 🚂🚆🚂🚆🚂🚆🚂🚆🚂🚆🚂 *૧. હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે? - માલે ૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે? - સિહલા ૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે? - નેપાળ ૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? - કાબુલ ૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે? - ભૂતાન ૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે? - ચીન ૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું? - પાકિસ્તાન ૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - જાયન્ટ પાડા ૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - બકરી ૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? - ૧૯૨ ૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ? - ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ ૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે? - ૫ ૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું મુખ્યાલય ક્યાં છે? - જીનીવા ૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? - પેરિસ ૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે? - ઇઝરાયેલ ૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે? - માટીના તેલમાં ૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું? - સ્ટેટ બેંક નું ૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ? - ૧૯૧૩મા ૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો? - સેલ્યુકસ ૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું? - નારાયણ પંડિત ૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો? - કેન્દ્રીય સરકાર દ્વારા ૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે? - ૧૨૧ ૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે? - ન્યુયોર્ક ૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? - કૃષ્ણા નદી પર ૨૫. યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે? - પ્રધાનમંત્રી ૨૬. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? - આઈસ હોકી ૨૭. ક્યાત ક્યાં દેશની મુદ્રા છે? - મ્યાનમાર ૨૮. વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે? - ૩૦ વર્ષ ૨૯. પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો? - ચૌધરી રહમત અલીએ ૩૦. કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે? - નરસિહ દેવ પ્રથમ ૩૧. ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી? - કરાચી ૩૨. સાંચીનો સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે? - મધ્યપ્રદેશ ૩૩. ભારતની સૌથી મોટી સીમા ક્યાં દેશ સાથે જોડાયેલ છે? - ભૂતાન ૩૪. ત્રિપરિમાણીય ફિલ્મ જોવા માટે કેવા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે? - પોલેરાઈડ ગ્લાસ યુક્ત ચશ્માં ૩૫. વાતાવરણમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય છે? - ૭૮% ૩૬. સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે? - ધોળાવીરા ૩૭. ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ? - ૧૩ મેં ૧૯૫૨મા ૩૮. લગાતાર બે વાર એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી? - સંતોષ યાદવ ૩૯. ખજુરાહોનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે? - મધ્યપ્રદેશ ૪૦. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? - સી. રાજગોપાલાચારી ૪૧. કુતુબ-દિન-એબક ની રાજધાની કઈ હતી? - લાહોર ૪૨. કોની ખામીના કારણે મધુમેહ થાય છે? - ઇન્સુલીન ૪૩. જાપાનની મુદ્રા કઈ છે? - યેન ૪૪. ફ્યુઝ ના તારમાં મુખ્ય શું હોય છે? - સીસા ૪૫. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? - બુધ ૪૬. ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે? - દક્ષિણ અમેરિકાને ૪૭. ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું? - આંધ્રપ્રદેશ ૪૮. બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે? - એલ્યુમિનિયમ ૪૯. વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે? - નાઈટ્રોજન ૫૦. ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે? - કોટ્ટાયમ ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🎭@clerk_materials🦋 ➖➖➖➖➖➖➖➖➖➖➖
2019/09/17 09:57
#Current 🔴કરંટ અફેર્સ– 17/09/2019 👇👇 🛍નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ , ભારતમાં 55 એરપોર્ટ સિંગલ ઉપયોગના પ્લાસ્ટિકથી મુક્ત થઈ ગયા છે. 🛍ભારતના અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટ કોહલી પેવેલિયન સ્ટેન્ડ ' બનાવવામાં આવ્યું છે. 🛍અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ' હા ઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય - અમેરિકન સમુદાયને 22 સપ્ટેમ્બરે સંબોધન કરશે. 🛍ગૂગલે ડૂડલ બનાવીને પ્રખ્યાત અમેરિકન સંગીતકાર બીબી કિંગની 94મી જન્મજયંતી પર યાદ સ્વરૂપે તેની સમગ્ર જિંદગી પર ‘ એનિમેટેડ ડૂડલ બનાવી શ્રદ્ધાંજલી આપી હતી. 📝MER GHANSHYAM @ice_currentAffair
2019/09/17 07:35
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 📆 તારીખ : 17/09/2019 📋 વાર : મંગળવાર 📜૧૫૯૮: નેધરલેન્ડ્સના નેવિગેટરે મોરિશિયસની શોધ કરી. 📜૧૯૧૫: મકબૂલ ફિડા હુસૈન, ભારતના જાણીતા ચિત્રકારનો જન્મ થયો હતો. 📜૧૯૪૪: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હોલેન્ડ હુમલાઓ શરૂ થઈ. 📜૧૯૫૦: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિન 📜૧૯૭૦: જોર્ડનમાં ગૃહ યુદ્ધ શરૂ થયું. 📜૧૯૮૩: અમેરિકામાં પ્રથમ વાર, અશ્વાદ વુમન, જેને વેનેસા વિલિયમ્સ નામ આપ્યું હતું, તેણે મિસ સ્પર્ધા જીતી હતી. પરંતુ તેને પાછળથી ટાઇટલ પાછું આપવાનું હતું. 📜૨૦૦૪: યુરોપિયન સંસદ માલદીવ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરે છે. 🏷MER GHANSHYAM 〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰 @gyaanganga
2019/09/17 07:34
🔘 અંદાજ પત્ર ને કેટલા ખાતા માં વહેંચી શકાય ? ♦બે ✅ 🔹ત્રણ 🔶ચાર 🔷પાંચ 🔘 અંદાજ પત્ર ના પ્રકાર કેટલા ? ♦બે 🔹ત્રણ✅ 🔶ચાર 🔷પાંચ 🔘 વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ? ♦1919....20 🔹1929....30✅ 🔶1920....21 🔷1930....31 🔘સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે ? ♦અમેરિકા 🔹જાપાન 🔶ચીન 🔷નોર્વે✅ 63,909$ 🔘 એકાત્મક માનવવાદ ના પુરસ્કર્તા કોણ છે ? ♦ગાંધીજી 🔹કૌટિલ્ય 🔶દિન દયાળ✅ 🔷માર્શલ 🔘 કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રથનું પ્રકાશન કોણે કર્યું હતું ? ♦રસ્કિન 🔹પંડિત શ્યામ શાસ્ત્રી 1909✅ 🔶પંડિત દિન દયાળ 🔷થોરો 🔘 ટ્રસ્ટી શિપ ( વાલી પણા) નો સિદ્ઘાત કોને રજૂ કર્યો ? ♦કૌટિલ્ય 🔹કેઈન્સ 🔶ગાંધીજી✅ 🔷માર્શલ 🔘 શ્રમેંવ જયતે યોજના કઈ સાલ માં શરૂ થઈ ? ♦2001 🔹1991 🔶2014✅ 🔷1999 🔘રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કર ને શું કહે છે ? ♦આતિથ્ય શુલ્ક 🔹બાહ્ય શુલ્ક 🔶ભૂમિશુલ્ક 🔷આભયન્તર શુલ્ક✅ 🔘શિક્ષણ એ કોની જવાબદારી છે ? ♦કેન્દ્ર સરકાર 🔹રાજ્ય સરકાર✅ 🔶(અ )અને (બ) 🔷કોઈ ની નહીં 🔘 ભારત માં બેંકો ની સેવા નો આરંભ ......સમયે થયો હતો ? ♦1700 🔹1855 🔶1770✅ 🔷1757 🔘 જાહેર બાંધકામ ખોતા ની રચના ક્યારે થઇ હતી ? ♦1855✅ 🔹1950 🔶1947 🔷1955 🔘 વિદેશી કંપની દ્વારા અન્ય દેશો માં કરવા માં આવતા મૂડીરોકાણ ને શું કહે છે ? ♦Fera 🔹Fema 🔶Fdi✅ 🔷Nri 🔘 ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા નું સભ્ય ક્યાં વર્ષે બન્યું ? ♦1991પછી✅ 🔹2001થી 🔶1991પહેલા 🔷2001પહેલા 🔘 ભારત માં ,,એમ.આર.ટી.પી. એક્ટ ક્યા વર્ષે અમલ માં આવ્યો ? ♦1969✅ 🔹1991 🔶1947 🔷2002 🔘 ચોખ્ખી રાષ્ટીય પેદાસ એટલે શું ? ♦GNP 🔹GDP 🔶NNP✅ 🔷NDP 🔘 માથાદીઠ આવક એટલે શું ? ♦સરેરાસ આવક 🔹વ્યક્તિ દીઠ આવક 🔶વ્યક્તિ દીઠ સરેરાશ આવક✅ 🔷વસ્તી અને રાષ્ટીય આવક નો ગુણોતર 🔘 રાષ્ટીય આવક ની ગણતરી માટે પાયા નું વર્ષ ક્યું ? ♦1999....2000✅ 🔹1954 🔶1998....1999 🔷2000....2001 🔘 ફુગાવા સમય સરકાર ખર્ચ કેવો રાખે છે ? ♦સ્થિર રાખેછે 🔹ગટાડે છે✅ 🔶વધારે છે 🔷 શૂન્ય કરી નાખે છે 🔘 સૈનિકો ના પેન્શન નો સમાવેશ શામાં થાય છે ? ♦મહેસુલી આવક 🔹મૂડી આવક 🔶મૂડી ખર્ચ 🔷મહેસુલી ખર્ચ✅ 🔘 પગારો ની ચુકવણી કયા પ્રકાર નો ખર્ચ કહેવાય ? ♦મૂડી ખર્ચ 🔹વહીવટી ખર્ચ 🔶મહેસુલી ખર્ચ✅ 🔷ઉધોગ ખર્ચ 🔘ECONOMIC શબ્દ ક્યા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે ? ♦OIKONOMIKOS✅ 🔹ECOKOGY 🔶PHILO 🔷 NOMOS 🔘principles of economic પુસ્તક કોણે લખ્યું છે ? ♦એડમસ્મિથ 🔹માર્શલ✅ 🔶રોબિન્સ 🔷સેમ્યુઅલ્સન 🔘 ECONOMICA પુસ્તક ના રચિયતા કોણ છે ? ♦કૌટિલ્ય 🔹એરિસ્ટોટલ✅ 🔶સેમ્યુઅલ્સન 🔷માર્શલ 🔘 અર્થશાસ્ત્ર મૂલ્ય શબ્દ ક્યા સંદર્ભ માં વપરાય છે ? ♦નાણાં કીય 🔹ઉપયોગીતા 🔶વિનિમય ✅ 🔷કિંમત @clerk_materials
2019/09/16 20:34
3⃣ જૈવ આરક્ષિત ક્ષેત્ર :- 🌴તેની રચના આંતરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. 🌴જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. 🌴તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરાય છે. 🌴ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રતિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરાય છે. 🌴આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. 🌴આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે ૫૦૦૦ ચો. કિ.મી. થી મોટા હોય છે. 🌴નીલગીરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. 🌴ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિમાં સંરક્ષણ હેતુસર ૨૦૦૮ માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. જે ગુજરાતનું એક માત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. https://t.me/clerk_materials
2019/09/16 19:25
Praajasv Foundation By Rajvi Utsav Bhatt Dy.SO/PSI NEW BATCH Start From 👉 16/09/2019 Limited seats available Registration Compulsory -8980502645, 7777981407 Our Previous Daily Question join us Now👉 @PraajasvFoundation
2019/09/16 18:51
PRAAJASV FOUNDATION By RAJVI UTSAV BHATT OUR NEW INITIATIVE YOU WRITE, WE CHECK STI/PI MAINS ANSWER WRITING PRACTICE Hurry up... 1) PAPER SET BY GPSC/UPSC PASS OUT OFFICER'S. 2) YOU CAN JOIN OFFLINE/ONLINE. 3) EVALUATION BY EXPERT'S. 4) MISTAKE CORRECTION PERSONALLY. 4) MODEL ANSWER COPY 📝 FOR MORE ANSWER WRITING PRACTICE JOIN OUR MOCK TEST OUR BATCH 1) STI/PI NEW BATCH START 2 STI/PI MOCK TEST START FROM 28/09/2019 3) Dy.SO/PSI BATCH START FROM 16/09/2019 4) GPSC LONG TERM BATCH START (FOUNDATION BATCH) More details 👉 @PraajasvFoundation Call- 8980502645,7777981407
2019/09/16 18:51
YOU WRITE WE CHECK By PRAAJASV FOUNDATION One of the best Evaluated Paper STI/PI MAINS ANSWER WRITING Guys please one thing you should clear in your mind. Don't compare only your content with others copy. Compare the dimensions and structure and natural flow too.
2019/09/16 18:51
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊16 SEPT 🎊🎊🎊 #DB NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ @ice_currentAffair
2019/09/16 08:39
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊16 SEPT 🎊🎊🎊 #DNA NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ @ice_currentAffair
2019/09/16 08:39
🌲🌲ફોરેસ્ટ 🌲🌲 👉 🌳જંગલોનું વર્ગીકરણ 🌳👈 📌 વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતાં જંગલોના ત્રણ પ્રકાર છે. 🎈 વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર 🎈 1⃣ અમાનમત જંગલ (RESERVED FOREST) :- ⤵️ 👉 આ જંગલો સીધા સરકારીતંત્રના નિયંત્રણમાં હોય છે. 👉 એમાંથી લાકડા કાપવા કે વીણવા તથા પશુચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. 2⃣ સંરક્ષિત જંગલ (PROTECTED FOREST) :- ⤵️ 👉 આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. 👉 વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા કાપવા કે વીણવા તથા પશુચરાણ ની સ્થાનિક લોકોને છૂટ હોય છે. 3⃣ અવર્ગીકૃત જંગલ (UNCLASSIFILED FOREST) :- ⤵️ 👉 આ જંગલો વર્ગીકરણ હજુ સુધી થયું નથી. 👉 અહીં વૃક્ષો કાપવા કે પશુચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. 🎈 માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. 🎈 1⃣ રાજ્ય માલિકીનું જંગલ (STATE FOREST) :- 👉 આ પ્રકારના જંગલો ઓર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. 👉 દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. 2⃣ સામુદાયિક વન (COMMUNAL FOREST) :- 👉 આ જંગલો પર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. 👉 જેવી કે ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત. 3⃣ ખાનગી જંગલ (PRIVETE FOREST) :- 👉 આ જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. 👉 ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આવા જંગલો વિશેષ જોવા મળે છે. https://t.me/clerk_materials
2019/09/16 07:24
ગુજરાત ના સરકાર 👉વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ 👉શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ 👉લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 👉રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ 👉રગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ 👉લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ 👉સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાત ના ખેલાડીઓને પ્રોત્સાહિત માટે 👉 જયદીપસિંહ એવોર્ડ :- ગુજરાત નો ખેલાડી રાજ્ય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે 👉સરદાર પટેલ એવોર્ડ :- ગુજરાત નો ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી નવાજવામાં આવે છે...... 👉એકલવ્ય એવોર્ડ :- ગુજરાત નો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે..... ભારત સરકાર 👉ભારત રત્ન સાહિત્ય, કલા,ખેલ, વિજ્ઞાન અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઇ.સ.૧૯૫૪થી આ અવોર્ડ આપવામાં આવે છે. ભારત રત્ન'એ ભારત સરકાર તરફી અપાતો સૌથી મોટો અવોર્ડ છે. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. 👉પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે 👉પદ્મભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. 👉પદ્મવિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. 👉દવોણાચાયઁ એવોડ રમત મા પ્રશિક્ષક (કોચ) તરીકે નોધપાત્ર ફાળો આપનારને એવોડ અપાય 👉અજુન એવોડ રમત ગમત નોધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીને એવોડ અપાય પરમવીર ચક્ર , મહાવીર ચક્ર અને વીર ચક્ર : યુ ધ્ધ માં અસાધારણ બહાદુરી બતાવનાર અવા બલિદાન આપનારલશ્કરી દળોના સભ્યોને આ અવોર્ડ આપવામાં આવે છે , જેમાં પ્ર થમ અવોર્ડ ' પરમવીર ચક્ર ' , દ્વિ તીય અવોર્ડ ' મહાવીર ચક્ર ' અનેતૃતીય અવોર્ડ ' વીર ચક્ર ' છે . 👉 પરમવીર ચક્ર પરમ વીર ચક્ર ભારતની સૌથી પ્રથમ કક્ષાનો લશ્કરી ઍવોર્ડ છે, જે યુદ્ધ સમય દરમિયાન બહાદુરીના નામાંકિત કાર્યો દર્શાવવા બદલ આપવામાં આવે છે. 👉મહાવીર ચક્ર મહાવીર ચક્ર , પરમ વીર ચક્ર બાદ ભારતની બીજી સૌથી મોટી લશ્કરી એવોર્ડ છે, અને દુશ્મનની હાજરીમાં વિશિષ્ટ બહાદુરીનાં કૃત્યો માટે સન્માનિત કરવામાં આવે છે 👉વીર ચક્ર વીર ચક્ર યુદ્ધભૂમિમાં બહાદુરીનાં કૃત્યો માટે એક ભારતીય બહાદુરી પુરસ્કાર છે. બહાદુરીના એવોર્ડ તેની સાથે વી.આર. સીનો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે. https://t.me/clerk_materials
2019/09/16 07:23
https://t.me/clerk_materials 🔰🌷👨 દયારામ 👨🌷🔰 🦐ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. 🦐તમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. 🦐દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈ ની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે. 🌷🌷કવિ દયારામનુ જીવન 🍀🍀દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. ☘️☘️તઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા. 🍁🍁તમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. 🍁🍁તમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. ☘️☘️બ વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. ☘️☘️દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા. 🍁🍁વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા. 🐲🐲કવિ દરારામની રચનાઓ🐲🐲 🦚દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. 🦚તમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે. 🎋🎋તમની જાણીતી કૃતિઓ🎋🎋 🌲શયામ રંગ 🌲સમીપે ન જાઉં 🌲હવે સખી નહીં બોલું 🌲ઓ વ્રજનારી https://t.me/clerk_materials
2019/09/16 07:22
🗞🗞ગુજરાતી તમામ સમાચાર પત્રો ડેઇલી મેળવવા માટે JOIN 👇👇 ➖સવારે 7 વાગ્યાં પેલા ન્યૂઝ પેપર મુકવામાં આવશે. ➡️દિવ્યભાસ્કર ➡️ગુજરાત સમાચાર ➡️સંદેશ ➡️નવગુજરાત સમય https://t.me/ONLYSMARTGK/5073 ♦️➖➖➖➖➖➖➖➖➖➖➖♦️
2019/09/16 06:38
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 📆 તારીખ : 16/09/2019 📋 વાર : સોમવાર 📜૧૯૧૬ – એમ.એસ.સુબ્બુલક્ષ્મીનો જન્મ ➖ભારતીય ગાયીકા 🎈આંતરરાષ્ટ્રીય ઓઝોન પડ બચાવો દિવસ🎈 🏷MER GHANSHYAM 〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰 @gyaanganga
2019/09/16 06:30
🏕 સપૂર્ણ અભ્યાસ ક્રમ નું study materials 🏕 ➡️ વર્તમાન પ્રવાહો ➡️ બધા વિષયો ની કેટેગરી મુજબ study materials ➡️ અગાઉના ૨ પ્રશ્ન પત્રો સહીત ૫ પેપર બુકલેટ free... લિબર્ટી પ્રકાશન ની આ બુક માટે નીચેની લિંક પર ક્લિક કરો👇👇 🔥 બકની કિમત રૂ. 345 🔥 ડીસ્કાઉન્ટ રૂ. 65 (19%) 👆👆👆👆👆👆👆👆👆👆 🔥 ઓનલાઇન ખરીદી પર ગુજરાત માં કુરીયર ચાર્જ ફ્રી રહેશે. 🔥 નટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 280 http://www.gujaratibookshop.com/product/binsachivalay/
2019/09/15 21:01
➖➖➖➖➖➖➖➖➖ @ice_currentAffair ➖➖➖➖➖➖➖➖➖ રામનારાયણ ના. પાઠક રામનારાયણ નાગરદાસ પાઠક 🎭જન્મ🎭 ૨૩ ફેબ્રુઆરી ૧૯૦૫ ; ભોળાદ તા. બોટાદ અવસાન ૪ જુલાઇ ૧૯૮૮ અભ્યાસ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ લાઠી, લીંબડીની શાળાઓમાં, વઢવાણની રાષ્ટ્રીય શાળામાં લીંબડીની સંસ્કૃત પાઠશાળાઓમાં ભાગવતનો અભ્યાસ અને ઉદ્યોગશાળામાં વણાટકામ શીખ્યાં. જીવનઝરમર હરિજનસેવા, ગ્રામોત્થાન અને ખેતીકામ સાથે સંકળાયેલા. ૧૯૨૩ના ઝંડા સત્યાગ્રહમાં તરૂણ સત્યાગ્રહી તરીકે ગાંધીજીના રંગે રંગાયા. ગિજુભાઇ બધેકા અને નાનાભાઇ ભટ્ટના અંતેવાસી એવા તેમણે વિવિધ સ્તરે શિક્ષણકાર્ય કર્યું હતું. વિશ્વશાંતિ પરિષદમાં તેમણે ભારતના સભ્ય તરીકે ફિનલૅન્ડ, રશિયા અને ઝેકોસ્લોવીયા વગેરે રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી. 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 📚રચનાઓ નવલકથાઓ – છેટાં રે જો માબાપ, વેઠનો વારો, પચાસ વર્ષ પછી, આવતી કાલ, જગતનો તાત, ખાંડાની ધાર, માનવતાનાં મૂલ, સાથી, સોહાગ, યશોધરા. 📙ચરિત્રલેખન – ભારતના ભડવીરો, ભારતની વીરાંગનાઓ, યુગાવતાર ગાંધી ૧ થી ૩, ગાંધીગંગા, મોહનમાંથી મહાત્મા, ક્રાંતિકારક ગાંધી, મહાત્મા તૉલ્સતૉય, ગૌતમ બુદ્ધ, બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઇ, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી રામકૃષ્ણદેવ, માશ્રી શારદામણીદેવી, સ્વામી વિવેકાનંદ. 📘પ્રવાસ – કાળાં પાણીને પેલે પાર, પલટાતી દુનિયાનાં દર્શને, ભારતયાત્રા ૧ થી ૪, ચાર પ્રવાસો, પ્રવાસપત્રો. 📗ધર્મકથાઓ – આપણી ધર્મકથાઓ, 📒સર્વધર્મપરિચય ઃ હિન્દુધર્મ, ઇસાઇ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાકાવ્યોની રસિક કથાઓ. બાલવાર્તા – રામભાઇની બાલવાર્તાઓ સંક્ષેપ અને અનુવાદ – સ્વામી વિવેકાનંદ ઃ ભાષણો અને લેખો ભાગ ૧ થી ૫, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૨ અને ૩ ( બન્નેમાં ૧૨ ગ્રંથો), પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’ ૧ થી ૩, રશિયન આત્મકથા ‘મારો પરિવાર’, રામચરિત્રમાન્સ, સુંદરકાંડ. ➖➖➖➖➖➖➖➖➖ @ice_currentAffair ➖➖➖➖➖➖➖➖➖
2019/09/15 20:42
📚 ગણિત સ્પેશિયલ 🔺 📘📗📕📘📗📕📘📗📕 ♦️ ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે, જો પહેલી અને બીજી સંખ્યાઓ નો ગુણોત્તર 2:3 તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. A) 60✅ B) 72 C) 48 D) 40 ➡️ ⤵️ A:B B:C 2:3 5:3 A:B:C 10:15:9 10x+15x+9x=136 34x=136 x=136/34 x=4 બીજી સંખ્યા =15x=15*4=60 ♦️ દસ વર્ષમાં A ની ઉંમર , B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A એ B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલ ની ઉંમર શોધો. A) 39✅ B) 49 C) 29 D) 19 ➡️⤵️ A+10=2(B-10) - - - - - 1 A=B+9 - - - - - - 2 eq 1 and 2 પરથી B+9+10=2B-20 B+19=2B-20 B=19+20=39 ♦️18 કામદાર 10 દિવસમાં 900 પુસ્તકો બનાવે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બનાવવા કેટલા કામદારની જરૂર પડે ? A) 13 B) 11 ✅ C) 14 D) 18 ➡️⤵️ 18*10*660=12*900*X X=18*10*660/12*900 X=11 ♦️ એક ટ્રેન અને પ્લેટફોર્મ ની લંબાઈ સમાન છે. જો 90 kmph ની ઝડપે ટ્રેન પ્લેટફોર્મ ને 1 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેન ની લંબાઈ કેટલા મીટર હશે ? A) 1500 B) 1000 C) 950 D) 750 ✅ ➡️⤵️ ઝડપ=અંતર/સમય 90*5/18 =(x+x) /60 25=2x/60 25*60=2x x=25*30 x=750 ♦️ બે ટ્રેન ની લંબાઈ અનુક્રમે 100 મીટર અને 300 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 30 kmph અને 60 kmph છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? A) 15 સેકન્ડ B) 16 સેકન્ડ✅ C) 12 સેકન્ડ D) 36 સેકન્ડ ➡️⤵️ (60+30)*5/18=100+300/X X=400*18/90*5 X=16 સેકન્ડ ♦️ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવત થી બમણો છે. તો બન્ને ની ઉંમર અનુક્રમે કેટલી હશે ? A) 36 વર્ષ અને 16 વર્ષ B) 16 વર્ષ અને 36 વર્ષ C) 10 વર્ષ અને 30 વર્ષ D) 30 વર્ષ અને 10 વર્ષ ✅ ➡️⤵️ X-Y=20 X+Y=40 ___ 2X=60 X=30 X+Y=40 30+Y=40 Y=10 ♦️ A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3240 કમાઈ શકે છે. A અને C સાથે 10 દિવસમાં 1200 કમાઈ જ્યારે B અને C સાથે 14 દિવસમાં 1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદી કમાણી કેટલી હશે ? A) 70 રૂપિયા B) 66 રૂપિયા C) 60 રૂપિયા✅ D) 69 રૂપિયા ♦️ 95555(?)4353 માં પ્રશ્નાર્થ સ્થાને કયો અંક મુકવાથી બનતી સંખ્યા 11 વડે વિભાજ્ય થાય ? A) 1✅ B) 5 C) 7 D) 3 ➡️⤵️ 11 વડે વિભાજ્ય આવે એટલે યુગ્મ અને અયુગ્મ બન્ને સંખ્યાઓના સરવાળા નો તફાવત 11 વડે વિભાજ્ય થવો જોઈએ. 9+5+5+4+5=28 5+5+X+3+3=16+X 28-(16+X)=11 12-X=11 X=1 ♦️ એક રકમ પર બીજા અને ત્રીજા વર્ષે મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂપિયા 1200 અને 1440 હોય તો વ્યાજ નો દર પ્રતિ વર્ષ શોધો. A) 18% B) 20%✅ C) 24% D) 29% ➡️⤵️ 1200*X/100=1440 X=144*100/1200 X=12% હવે પ્રથમ વર્ષનું શોધો તો P=100 મળશે 1000*X/100=200 X=100*200/1000 X=20% ♦️ પાંચ સતત આવતી અયુગ્મ સંખ્યાઓ ની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે ? A) 63 B) 64 C) 65 ✅ D) 67 ➡️⤵️ 57,59,61,63,65 જેમાં મોટી સંખ્યા 65 છે ♦️ એક ટેન્ક નો 3/4 ભાગ પાણી થી ભરેલ છે તેમાં 5 લીટર પાણી ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. તો ટેન્ક ની પૂર્ણ ક્ષમતા કેટલી હશે ? A) 120 લીટર B) 100 લીટર ✅ C) 140 લીટર D) 125 લીટર ➡️⤵️ 4/5-3/4=1/20 1/20 : 5 1 : ? (5*1)/(1/20) 5*20=100 ------------------------------------- 🌼🌼🌼🌺🌺🌺🌼🌼🌼 -------------------------------------- @gyaanganga 🌴🌴🌷🌷🌴🌴🌷🌷🌴🌴
2019/09/15 20:42
🔥@clerk_materials🔥 👉સરસ્વતી સન્માન ક્યાં વર્ષ થી અપાય છે?? 👉વ્યાસ સન્માન ક્યાં વર્ષ થી અપાય છે?? 👉સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય મથક ની સ્થાપના ક્યારે થઈ?? 👉સરદાર વલ્લભભાઈ પટેલ ને ભારત રત્ન ક્યારે મળિયો?? 👉દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની નો દરજજો કયારે મળિયો?? 👉 આર્થિક ઉદારીકરણ ની નીતિ ક્યાં વર્ષ થી અમલમાં આવી?? 🔥આ બધા નો જવાબ એકજ 〰 1991✔️ 💥Don't copy and paste💥 〰〰〰〰〰〰〰〰〰〰 🔥@clerk_materials🔥
2019/09/15 20:38
🔹 વિશ્વમાં ગ્રાહક સુરક્ષા અધિકારો 👉 ૧૫-માર્ચ-૧૯૮૩ 🔹ભારત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 👉 ૨૪-ડિસેમ્બર-૧૯૮૬ 🔹 ગુજરાત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 👉 ૧૮-ફેબ્રુઆરી-૧૯૮૮ 🔹વિશ્વ ગ્રાહક દિવસ 〰 ૧૫ માર્ચ 🔹 રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 〰 ૨૪ ડિસેમ્બર 💥@clerk_materials 〰〰〰〰〰〰〰〰〰〰
2019/09/15 20:37
🎓માહિતીનો ભંડાર🎓 〰〰〰〰〰〰〰〰 💥વિષય➖કોમ્પ્યુટર ➡કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે ? ➖2 ડિસેમ્બર ➡કોમ્પ્યુટર બંધ થતાં કઈ મેમરી નાશ પામે છે ? ➖RAM ➡કોમ્પ્યુટર માં ફાઈલ કેટલી રીતે સેવ થાય છે ? ➖3 ➡ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યુ છે ? ➖સિદ્ધાર્થ @clerk_materials
2019/09/15 20:17
*▪️પચાયત વર્ગ-3 માટે હવે 12 પાસ ફોર્મ નહીં ભરી શકે , ગ્રેજ્યુએટને જ નોકરી મળશે!* *💥વર્ગ- ૩ની ભરતી માટે લાયકાતમાં સુધારો કરતાં ફેરવિચારણા : ધોરણ- ૧૨ પાસ રાખવા બાબતે મહત્વપૂર્ણ રજૂઆત* https://bit.ly/2lPdwLC
2019/09/15 16:19
💥આગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની જગ્યાઓ પર ભરતી જાહેરાત.. 👉🏻https://bit.ly/2kg1Alu
2019/09/15 15:45
REMINDER PRAAJASV FOUNDATION By RAJVI UTSAV BHATT Dy.SO/MAMLATDAR RESULT OUR ACHIEVEMENT 10+ STUDENT IN TOP 50 50+ STUDENT IN TOP 100 100+ STUDENTS PASS OUT Dy.SO/PSI NEW BATCH START FROM- 16/09/2019 Time- 6:30pm to 8:30pm( Evening) LIMITED STUDENTS HURRY UP More details for STI/PI & Daily Answer Writing practice paper- t.me/PraajasvFoundation Registration on- 8980502645,7777981407
2019/09/15 14:20
Praajasv Foundation By Rajvi Utsav Bhatt Job Requiremen 1 vacancy Male/Female Call @ 8980502645
2019/09/15 14:20
PRAAJASV FOUNDATION By RAJVI UTSAV BHATT CONGRATULATIONS OUR PASS OUT STUDENTS Dy.SO/MAMLATDAR RESULT OUR ACHIEVEMENT 10+ STUDENT IN TOP 50 50+ STUDENT IN TOP 100 100+ STUDENTS PASS OUT Dy.SO/PSI NEW BATCH START FROM- 16/09/2019 LIMITED STUDENTS HURRY UP More Details- t.me/PraajasvFoundation Registration on- 8980502645,7777981407
2019/09/15 14:20
PRAJASVA FOUNDATION By Rajvi Utsav Bhatt ✍ JOIN US IF YOU WANT TO SUCCESS Hurry up STI/PI MAINS BATCH 100+ STUDENT JOINED US NOW LIMITED SEATS AVAILABLE EXPERTS FACULTIES LECTURE KINDLY REGISTER YOUR SEAT 👉 8980502645, 7777981407
2019/09/15 14:20
⭐️ Reminder ⭐️ Praajasv Foundation By Rajvi Utsav Bhatt Hurry up... STI/PI MOCK TEST 1) PAPER SET BY GPSC/UPSC PASS OUT OFFICER'S. 2) YOU CAN JOIN OFFLINE/ONLINE. 3) EVALUATION BY EXPERT'S. 4) MISTAKE CORRECTION PERSONALLY. 4) MODEL ANSWER COPY. More Details👉 @PraajasvFoundation Registration👉 8980502645,7777981407
2019/09/15 14:20
બિનસચિવાલય પરીક્ષા પાસ નોકરી મેળવવા માટે નીચેના પુસ્તકો આપને ખુબ જ ઉપયોગી થશે. હવે તૈયારી કરો જીતની કારકુન તથા ઓફીસ આસીસ્ટન્ટ ૧૯% ડિસ્કાઉન્ટ http://bit.ly/2kK1gvt *----------------------------------------------* બિન સચિવાલય ક્લાર્ક ૨૦% ડિસ્કાઉન્ટ http://bit.ly/2kJNjh7 *----------------------------------------------------* ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા ૨૧% ડિસ્કાઉન્ટ http://bit.ly/2kI4gZq *-------------------------------------* ગુજરાતના જીલ્લાઓ ૧૦% ડિસ્કાઉન્ટ http://bit.ly/2mcr6st *------------------------------------* જાહેર વહીવટ http://bit.ly/2kJNKIh *-------------------------------------* પેપર સેટ http://bit.ly/2lLXMJi *-----------------------------------------* અને આ સિવાય ઘણી બધી બુક નીચેની લીંક પર ઉપલબ્ધ છે. જેમાં બધા માં ૧૦% કરતા વધુ ડિસ્કાઉન્ટ પણ છે. http://bit.ly/2kf6Yp7 *-----------------------------------* આ બધી ઓફર ટૂંક સમય માટે જ છે.
2019/09/15 13:58
*🇮🇳▪ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK▪🇮🇳* ➖➖➖➖➖➖➖➖➖➖ *▪આમ તેમ કેઉઉ હિમ,* *ગો પંજાબી છત્રી* *ઓ અમી દિપક* *અમે ગુજરાતના સિંહ* ➖👆🏻ગોખી નાખો યાદ રહી જશે. *આ*➖આંધ્ર પ્રદેશ *મ*➖મધ્ય પ્રદેશ *તે*➖તેલંગણા *મ*➖મહારાષ્ટ્ર *કે*➖કેરળ *ઉ*➖ઉત્તર પ્રદેશ *ઉ*➖ઉત્તરાખંડ *હિ*➖હિમાચલ પ્રદેશ *મ*➖મણિપુર *ગો*➖ગોવા *પં*➖પંજાબ *જા*➖ઝારખંડ *બી*➖બિહાર *છ*➖છત્તીસગઢ *ત્રી*➖ત્રિપુરા *ઓ*➖ઓરિસ્સા *અ*➖અરુણાચલ પ્રદેશ *મી*➖મિઝોરમ *દિ*➖દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ) *પ*➖પશ્ચિમ બંગાળ *ક*➖કર્ણાટક *અ*➖અસમ *મે*➖મેઘાલય *ગુ*➖ગુજરાત *જ*➖જમ્મુ-કાશ્મીર *રા*➖રાજસ્થાન *ત*➖તમિલનાડુ *ના*➖નાગાલેન્ડ *સિં*➖સિક્કિમ *હ*➖હરિયાણા *👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી* ➖➖➖➖➖➖➖➖➖➖ @Bin_sachivalay
2019/09/15 10:40
#Current 🔴કરંટ અફેર્સ– 15/09/2019 👇👇 🛍તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રીએ 4 થી 15 નવેમ્બર દરમ્યાન ઓડ - ઇવન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. 🛍આંતરરાષ્ટ્રીય પરિષદમાં દુષ્કાળની સમસ્યાનો સામનો કરવા ડ્રાફ્ટ ટૂલબોક્સની UNCCD COP14ની જાહેરાત કરવામાં આવી હતી. 🛍કેન્દ્રીય ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ પ્રધાન હરસિમરત કૌર બાદલે તાજેતરમાં તેલંગાણાના લક્કમ્પલ્લી નામના સ્થળે મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. 🛍તાજેતરમાં ભારતીય સૈન્ય અરુણાચલ પ્રદેશ અને આસામમાં પ્રથમ સંકલિત યુદ્ધ જૂથો ‘ સાથે હિમ વિજય નામની મોટી કવાયત હાથ ધરશે. 🛍ઉત્તર પ્રદેશની સરકારે ખેડૂતોની આવક ' બમણી કરવા માટે પ્રથમ કૃષિ નિકાસ નીતિની જાહેરાત કરી છે. 📝MER GHANSHYAM @ice_currentAffair
2019/09/15 09:07
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷 📆 તારીખ : 15/09/2019 📋 વાર : રવિવાર 📜૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ, ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું. 📜૧૮૮૩ - મુંબઇ,ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની શ્થાપના થઇ. 📜૧૯૩૫ - નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક શાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો. 🏷MER GHANSHYAM 〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰
2019/09/15 08:58
🌐 *જાણવાં જેવું* 🌐 〰〰〰〰〰〰〰〰〰〰〰 💠 *2015 & 2016 માં પુછાયેલા History ના Question* 〰〰〰〰〰〰〰〰〰〰〰 🎖 ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે? A) ભાવનગર B) પાટણ C) કચ્છ ✔ D) બનાસકાંઠા 🎖 *''ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.''* એવું શાં પરથી કહી શકાય ? A) વૃક્ષ પ્રેમથી ✔ B) ઉત્સવ પ્રેમથી C) દેશ પ્રેમથી D) કુટુંબ પ્રેમથી 🎖 ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ? A) લાકડા માંથી B) અકીક માંથી C) પથ્થર માંથી D) માટી માંથી ✔ 🎖 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી? A) ભીમદેવના B)મૂળરાજ સોલંકીના C) વનરાજ ચાવડાનાં D) સિદ્ધરાજ જયસિંહના ✔ 🎖 નૃત્યનાં દેવાધિદેવ કોણ હતાં? A) બ્રહ્મા B) નારદ C) વિષ્ણુ D) નટરાજ ✔ 🎖 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ? A) સ્વામી દયાનંદ સરસ્વતી B) સ્વામી રામકૃષ્ણ C) સ્વામી વિવેકાનંદ ✔ D) રાજારામ મોહનરાય 🎖 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔ B) રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે C) બાબર તથા હેમુ વચ્ચે D) અકબર તથા હેમૂ વચ્ચે 🎖 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - A) ચાંપાનેર ✔ B) કચ્છ C) પાટણ D) અમદાવાદ 🎖 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? A) પઠાણકોઠમાં B) અમૃતસરમાં✔ C) જાલંધરમાં D) ચંડીગઢમાં 🎖 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? A) સરદાર પટેલ B) મદન મોહન માલવીયા✔ C) એની બેસન્ટ D) બાલ ગંગાધર તિલક 🎖 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ? A) લોર્ડ હેસ્ટીંગ્જ B) લોર્ડ વિલિંગ્ડન C) લોર્ડ મૈકાલે D) વિલિયમ બૈંન્ટિક ✔ 🎖 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ? A) મહર્ષિ અરવિંદ B) બાલ ગંગાધર તિલક C) એની બીસેંટ ✔ D) સ્વામી વિવેકાનંદ 🎖' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે - A) મૈગેસ્થનીજ✔ B) હ્યુએન ત્સાંગ C) ફાહ્યાન D) કૌટિલ્ય 🎖 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ? A) રામકૃષ્ણ પરમહંસ B) સ્વામિ વિવેકાનંદ ✔ C) દયાનંદ સરસ્વતી D) રાજા રામ મોહનરાય 🎖 ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ? A) ગાંધીજી ✔ B) સરદાર વલ્લભભાઈ પટેલ C) સરોજિની નાયડું D) મહાદેવભાઈ દેસાઈ 🎖 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે? A) આત્મ કુંડ B) ધીરજ કુંડ C) દામોદર કુંડ✔ D) સૂરજ કુંડ 🎖 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ? A) કુમારપાળ B) કર્ણદેવ ✔ C) દુર્લભરાજ D) ચામુંડારાજ 🎖 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી? A) ઈ.સ. 1928 B) ઈ.સ. 1930 ✔ C) ઈ.સ. 1932 D) ઈ.સ. 1935 🎖 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં આવ્યો ? A) બારડોલી B) ઘરાસણા C) ચંપારણ ✔ D) દિલ્હી 🎖 પંચ તંત્ર ના રચયિતા કોણ છે ? A) કાલિદાસ B) વિષ્ણુ શર્મા✔ C) પાણિની D) ચાણક્ય -------------------------- ♻બ્રહ્મો સમાજ 👉🏻 રાજા રામમોહનરાય ♻ આર્ય સમાજ 👉🏻 દયાનંદ સરસ્વતી ♻ વહાબી આંદોલન 👉🏻 સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા ♻ પંચમહાલ ભીલ સેવા મંડળ 👉🏻 ઠક્કર બાપા -------------------------- 🌿🌿🌿🌿🌿🌿🌿🌿 @clerk_materials 🌿🌿🌿🌿🌿🌿🌿🌿
2019/09/15 08:55
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰 *પરીક્ષા મા પુછાય શકે તેવા કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં* 👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️ 👉આગ્રા કિલ્લો - અકબર 👉લાલ કિલ્લો - શાહ જહાં 👉જતર મંતર - સવાઈ જઇ સિંહ 👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ 👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ 👉તાજ મહેલ - શાહ જહાં 👉કતૂબ મિનર - કૂતબૂદીન ઐબક 👉ફતેહપુરસીક્રી - અકબર 👉સન ટેમ્પલ - નરસિંહાદેવા 👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ 👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ 👉જમ્મા મસ્જિદ - શાહ જહાં 👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ 👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક 👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ 👉સાબરમતી આશ્રમ - ગાંધીજી 👉બલૂર મઠ - સ્વામી વિવેકાનંદ 👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા 👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ 👉લાલ બાગ હૈદર અલી 👉સત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની 👉આનંદ ભવન - નહેરુ 👉બહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના 👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી 👉શાલીમાર ગાર્ડન - જહાંગીર 👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન 👉સાચી સ્તૂપ - અશોક 👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક 👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ 👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત @clerk_materials
2019/09/15 08:43
🎯👉ભારત પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ, જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઇ 🎯👉ભારત માટે પાંચ વિકેટ ઝડપનાર સ્પિનર  અથર્વ અંકોલકર મેન ઓફ ધ મેચ બન્યો 🎯👉ભારતીય ડાબોડી સ્પિનર અથર્વ અંકોલકરનો કોઈ જવાબ ન હતો. તેણે 8 ઓવરમાં 2 મેડન સહિત 28 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે ઉપરાંત આકાશ સિંહે 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે તેમના કપ્તાન અકબર અલીએ સર્વાધિક 23 રન કર્યા હતા. 🎯👉એશિયા કપ અંડર-19 વિજેતા 1989: ભારત 2003: ભારત 2012: ભારત અને પાકિસ્તાન 2014: ભારત 2016: ભારત 2017: અફઘાનિસ્તાન 2018: ભારત 2019: ભારત *🙏@GyaanGangaOneLiner1🙏*
2019/09/15 08:27
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊15 SEPT 🎊🎊🎊 #DB NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ 👉🏿@ice_currentAffair
2019/09/15 08:24
🎯 ઇતિહાસમાં આજનો દિવસ 🎯 🎊🎊🎊15 SEPT 🎊🎊🎊 #DNA NEWS #HISTORY 🈂🅰🎗🌛♊◀ 👉🏿@ice_currentAffair
2019/09/15 08:24
🏵️🏵️🏵️નમસ્તે મિત્રો 🏵️🏵️🏵️ ♻️ Today's topic : Election - Commission ♒♒♒♒♒♒♒♒♒♒♒ ✍️ અનુચ્છેદ - ૩૨૪ 👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે. 💫💫💫💫💫💫💫💫💫💫💫 🌸🌸🌸ચૂંટણી પંચ🌸🌸🌸 💮વન લાઇનર ક્વિઝ-આન્સર💮 ✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? ☑️ ભાગ -૧૫ ✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે? ☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી. ✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે? ☑️ ત્રણ ✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે? ☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે. ✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે? ☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે. ✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? ☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા. ✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે? ☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ. ✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન કરે છે? ☑️ ભારતનું ચૂંટણીપંચ. ✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? ☑️ ૮ દિવસ ✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે? ☑️ ૪૮ કલાક ✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા? ☑️ સુકુમાર સેન ✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે? ☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ ✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? ☑️ ઈ.સ. ૧૯૫૨ ✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી? ☑️ ઈ.સ. ૧૯૫૨ ✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે? ☑️ બ્રિટન ✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે? ☑️ રાષ્ટ્રપતિ ✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે? ☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે. ✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે? ☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર ✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને ' રાષ્ટ્રીય પક્ષ ' અને ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે? ☑️ ચૂંટણીપંચ ✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે? ☑️ ગમે ત્યારે. ✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે? ☑️ બે થી વધુ નહીં. ✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો? ☑️ ૧૯૨૬ ✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે? ☑️ ૭ દિવસ ✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે? ☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે. ✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો? ☑️ ઈ.સ. ૧૯૯૮ @clerk_materials
2019/09/14 20:50
🔵સુંધાશું કોનું ઉપનામ છે? ✔દમોદર ભટ્ટ 🔵ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે? ✔બાલા શંકર કંથરિયા 🔵 લોક નાટક ભવાય નાં સર્જક? ✔ જૂગત રામ દવે 🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા? ✔ ભાલણ 🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે? ✔ કરશાનદસ માણેક 🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે? ✔ મળેલા જીવ 🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે? ✔ આખ્યાન 🔵ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ? ✔ ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન 🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર? ✔ મુંબઈ સમાચાર 🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......? ✔ ફતેહપુર (અમરેલી) 🔵 ડોલન શૈલી નાં પીતા? ✔ કવિ ન્હાનાલાલ 🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે? ✔ પંડિત યુગ 🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા? ✔ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848 🔵 ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે? ✔શબ્દસ્રુતી @clerk_materials
2019/09/14 20:44
1