Bala's gk group


9244 Members

આ ચેનલનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીમિત્રો ને સાચું માર્ગદર્શન આપવાનો છે . પરીક્ષામાં ઉપયોગી materials, પરીક્ષામાં કંઇ રણનીતિથી ઓછા સમયમાં વધુ ગુણ લાવવાનો પ્રયત્ન કરવાની છે.

નોલજ ફોર શેરિંગ.
{links} {LinksTitle}
{/links}
Today Views : 0
Yesterday Views : 0
One Year Views : 266
Live on sandesh #binsachivalay #nyay aapo https://youtu.be/yu2yqV0gJw4 @balagkgroup
2019/11/22 18:02
ગુજરાતના ઇતિહાસ માટે કલ્પેશ પટેલનું મટીરિયલ કાફી છે. ગુજરાતી વ્યાકરણ માટે પાઠ્યપુસ્તક એમાં પણ ધોરણ ૧૧ ૧૨ ખાસ અંગ્રેજ માટે abhayam/ Lucent's Current affair mate ice rajkot + Yuva (baki Biju kai na vanchay) કમ્પ્યુટર માટે યુવા/ abhayam/ std ૯ બંધારણ માટે યુવા જાહેર વહીવટ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ કલ્ચર માટે ગુજરાતની અસ્મિતા મિત્રો આ પરીક્ષામાં બિન સચિવાલય જેવી સ્પર્ધા નઈ હોય ચાલો પાછા વાંચવા બેસી જાઓ.
2019/11/22 07:24
Spipa Ahmedabad
2019/11/21 22:33
Special ATDO and senior clerk batch રૂબરૂ સંસ્થાની મુલાકાત લઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો તા: 2, 3, 4 December 3 ડેમો લેકચર સમય – સવારે 8.00 to 10.30 AM અંગ્રેજી, ગુજરાતી ,ગણિત તર્ક શક્તિ જેવા વિષયો માં વધારે મહેનત પરીક્ષાનું પ્લાનિંગ, તૈયારી કેવી રીતે કરવી આ તમામ મુદ્દાઓ પર વધુ ધ્યાન ગાંધીનગર સૌથી સારું મટીરિયલ અને સરકારી પુસ્તકોના આધારે તૈયારી કરાવતી એક માત્ર સંસ્થા દરરોજ ટેસ્ટ , મંથલી ટેસ્ટ , યુનિટ ટેસ્ટ (OMR પર) દ્વારા વિધાર્થીઓની મૂલ્યાંકન ૧૦ યુનિટ ટેસ્ટ અને ૫ મોક ટેસ્ટ નું વિશાળ આયોજન ગાંધીનગર એક માત્ર સંસ્થા જે વિધાર્થીઓને ફ્રી AC લાઈબ્રેરી આપે છે ( અલગ થી ટેબલ ખુરશી) # સરકારી વર્ગ ૩ માં નોકરી કરતા કર્મચારી માટે ખાસ આયોજન અને ડિસ્કાઉન્ટ ▪️વધારે માહિતી માટે સંપર્ક કરો - 9662070243 Officer's academy Gandhinagar Umiya complex Near enquiry office Sector 3 Gandhinagar વોટ્સએપ https://wa.me/+919662070243
2019/11/21 17:49
Police inspector મિત્રો જો તમારી રનિંગ થઈ જતી હોય તો પોલીસ ઇન્સ્પેક્ટર જેવી નોકરી આરામ થી થઈ જશે ૯૯% લોકો દોડી શકતા નથી. જે મિત્રો પાસ છે અને એક વાર દોડી ગયા તો ૧૦૦% ક્લાસ ૨ બની જશો ભાઈ. ગઈ ભરતીમાં જેટલા પાસ કરવા હતા અને કરતા ઓછા પાસ થયા હતા. અને છોકરીઓ માટે તો જોરદાર મોકો છે..
2019/11/21 17:10
નવનિમણૂંક પામેલ નાયબ મામલતદાર અને Dy SO અધિકારી મિત્રો, નમસ્કાર.!! એક સારી નોકરી મેળવવી એ દરેક પરીક્ષાર્થીની ઈચ્છા હોય છે. જ્યારે Dy SO નું રિઝલ્ટ અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આપણને એવું હતું કે 1/2 માં પાસ થયેલ ઉમેદવારો ફરીથી પાસ ન થાય, અથવા તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચે એવો આગ્રહ કર્યો હતો. આ માટે આપણે એક અભિયાન પણ ચલાવ્યું હતું, રાતો રાત બધાનો સંપર્ક કરી ને ઉમેદવારી પરત ખેંચવા મનાવ્યાં હતા, પરંતુ gpsc આ માટે રાજી નહોતી થઈ. એ સંજોગો આપણા હાથમાં નહોતા. જેથી આશરે 55-60 લોકો ફરીથી પાસ થયા. પરંતુ આવનારી STI ની પરીક્ષા માં તમે લોકો ફરીથી રિપીટ ન થાવ એવું થઈ શકે છે, સંજોગો આપણા હાથ માં છે. જે લોકો ને STI ની જોબ લેવી નથી તેઓ માત્ર ટ્રાઈ કરવા, મોક ટેસ્ટ આપવા, પોતાનું જ્ઞાન ચકાસવા ખાતર પરીક્ષા ન આપે એવી વિનંતી છે. તમે પાસ થયેલા મિત્રો સહેજે બીજા થી વધુ હોશિયાર છો, એટલે ફરીથી પાસ થવાની સંભાવના વધુ છે. આથી જેને ખરેખર STI ની જોબ લેવી હોઈ એ જ પરીક્ષા આપે, જેને પોતાનું જ્ઞાન ચકાસવું હોઈ તેઓ એવું કરી શકે કે માત્ર ભાષા ના પેપર આપે. અને GS ના પેપર સ્કીપ કરે. તમારા એક સાચા અભિગમ થઈ અન્ય ઘણા ઉમેદવારો ને નોકરી મળી શકે છે. 1/2 રિપીટ થયેલ ઉમેદવારો ની અરજી પરત ખેંચાઈ નઇ પરંતુ તમે અમારા જેવા અનેક ને નોકરી આપી શકો છો. DY SO વખતે જેમ આપણે 1300 જેટલા વિદ્યાર્થી ઈચ્છતા એમ આ વખતે અમે પણ આશા રાખી છી કે તમે અમને મદદરૂપ થશો. લિ. Dy SO માં થોડા માર્ક્સ માટે ફેઈલ થયેલ ઉમેદવાર
2019/11/21 16:59
#GPSC #GSSSB ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ 🎎મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી(ATDO) ની પરીક્ષા માટે આદિજાતિ ને લગતી યોજનાઓ માટેનો માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલો અંક ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. 🎯૩૦-૧-૨૦૧૯ નું પ્રકાશન છે. 👍સાંસ્કૃતિક વારસા માટે ખૂબ ઉપયોગી. 👍આદિવાસી યોજનાઓ માટે સચોટ મટીરિયલ, GPSC અને સુપર ક્લાસ 3 પરીક્ષા માટે. 👍વિસ્તૃત માહિતી
2019/11/21 16:11
#GPSC #GSSSB ગુજરાત પાક્ષિક અંક-૧૬ 👳‍♂👳‍♀આદિજાતિ વિશેષ👳‍♂👳‍♀ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ 🎎મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી(ATDO) ની પરીક્ષા માટે આદિજાતિ ને લગતી યોજનાઓ માટેનો માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલો અંક ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. 👍સાંસ્કૃતિક વારસા માટે ખૂબ ઉપયોગી. 👍આદિવાસી યોજનાઓ માટે સચોટ મટીરિયલ, GPSC અને સુપર ક્લાસ 3 પરીક્ષા માટે. 👍વિસ્તૃત માહિતી
2019/11/21 16:11
નમસ્તે મિત્રો આજે ગાંધીનગર ખાતે બિન સચિવાલય પરીક્ષામાં થયેલ ગેરનીતી અંગેનું આવેદન આપવા માટે યુવરાજ સિંહ જાડેજા સાહેબના નેતૃત્વમાં અને ભાવિક મારું સાહેબ ને સાથે જવાનું હોવાથી જે પણ મિત્રો ગાંધીનગર ખાતે હોય એ સાથ સહકાર આપે એવી નમ્ર અપીલ છે. ટીમ ઑફિસર હંમેશા વિધાર્થીઓ સાથે જ છે.
2019/11/21 07:19
1956 varu proof
2019/11/20 18:51
https://youtu.be/Xjn873EIYRg 💥બિન સચિવાલય કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષા 💥 તમારા કોમ્પ્યુટર માં ગુજરાતી શ્રુતિ ફોન્ટ કઈ રીતે ઇન્સ્ટોલ કરવા 💥કઈ રીતે શ્રુતી ભાષાનું સેટીંગ કરવુ 👇👇👇👇👇👇👇👇👇👇 https://youtu.be/Xjn873EIYRg 👇👇👇👇👇👇👇👇👇https://youtu.be/Xjn873EIYRg 👇👇👇👇👇👇👇👇 https://youtu.be/Xjn873EIYRg
2019/11/20 18:28
National level par binsachivalay issue NDTV ravish kumar a facebook upar share karyu
2019/11/20 17:41
https://gsssb.gujarat.gov.in/feedback.htm મિત્રો આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ લિંક છે તમારે પોતાના feedback આપવા હોય એ તમે આપી શકો છો.
2019/11/20 16:33
“Gujarat Paxik” ~ 16 November
2019/11/20 15:39
1956 nu proof amathi madi jase
2019/11/20 10:20
વિદ્યાર્થી મિત્રો ચિંતા મૂકો બિન સચિવાલય ની આ અઠવાડિયું જલસા કરીને થાક ઉતારીને આનંદ કરો મેરીટ ની ચિંતા ના કારો ( ચિંતા કરે મારા દુશ્મન) મેરીટ તો ૯૦ થી ૧૦૦ વાંચે હશે. માટે કોમ્પ્યુટરની તૈયારી ચાલુ કરી દો. અને ખાસ વાત તૈયાર થઈ જાઓ નવી ભરતી માટે બીજી ૨૦૦૦ આવે છે......... અને ૮૦૦ જગ્યાના તો ફોર્મ બીજા ભરાયેલા છે એટલે હજુ ૨૮૦૦ જગ્યાનું તો પાક્કું છે. હથિયાર મૂકવાનો સમય નથી મારા ભાઈ. બાલા ની વાત પર વિશ્વાસ કરી લો.
2019/11/19 17:58
વિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ ●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન ●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન ●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન ●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન ●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન ●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન ●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન ●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર ●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન ●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન ●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના ●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન ●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન ●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન ●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી ●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન ●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન ●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન ●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન ●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન ●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન ●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન ●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન ●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન ●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન ●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન ●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન ●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન ●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન ●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન ●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન ●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન ●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન ●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન ●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન ●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન ●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન ●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન ●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન ●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન ●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન ●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન ●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન ●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન ●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન ●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન ●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન ●51.કોનોમીટર : કાલ માપક સાધન ●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન ●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન ●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન ●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન ●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન ●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન ●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન ●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન ●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન ●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન ●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન ●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન ●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન ●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન ●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન ●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન ●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન ●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન ●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન ●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન ●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન ●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન ●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન Copy forward
2019/11/19 16:51
Special ATDO and senior clerk batch રૂબરૂ સંસ્થાની મુલાકાત લઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો તા: 2, 3, 4 December 3 ડેમો લેકચર સમય – સવારે 8.00 to 10.30 AM અંગ્રેજી, ગુજરાતી ,ગણિત તર્ક શક્તિ જેવા વિષયો માં વધારે મહેનત પરીક્ષાનું પ્લાનિંગ, તૈયારી કેવી રીતે કરવી આ તમામ મુદ્દાઓ પર વધુ ધ્યાન ગાંધીનગર સૌથી સારું મટીરિયલ અને સરકારી પુસ્તકોના આધારે તૈયારી કરાવતી એક માત્ર સંસ્થા દરરોજ ટેસ્ટ , મંથલી ટેસ્ટ , યુનિટ ટેસ્ટ (OMR પર) દ્વારા વિધાર્થીઓની મૂલ્યાંકન ૧૦ યુનિટ ટેસ્ટ અને ૫ મોક ટેસ્ટ નું વિશાળ આયોજન ગાંધીનગર એક માત્ર સંસ્થા જે વિધાર્થીઓને ફ્રી AC લાઈબ્રેરી આપે છે ( અલગ થી ટેબલ ખુરશી) # સરકારી વર્ગ ૩ માં નોકરી કરતા કર્મચારી માટે ખાસ આયોજન અને ડિસ્કાઉન્ટ ▪️વધારે માહિતી માટે સંપર્ક કરો - 9662070243 Officer's academy Gandhinagar Umiya complex Near enquiry office Sector 3 Gandhinagar વોટ્સએપ https://wa.me/+919662070243
2019/11/19 10:35
IOS નું પૂરું નામ:- ઈન્ટરનેટ ઓવર સેટેલાઇટ સાબિતી:- ધોરણ 9 ની કોમ્પ્યુટર વિષયની ટેક્સ્ટ બુક પ્રકરણ:- 13 ઈન્ટરનેટ નો પરિચય પેજ નં.:- 222
2019/11/19 08:49
Special ATDO and senior clerk batch રૂબરૂ સંસ્થાની મુલાકાત લઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો તા: 2, 3, 4 December 3 ડેમો લેકચર સમય – સવારે 8.00 to 10.30 AM અંગ્રેજી, ગુજરાતી ,ગણિત તર્ક શક્તિ જેવા વિષયો માં વધારે મહેનત પરીક્ષાનું પ્લાનિંગ, તૈયારી કેવી રીતે કરવી આ તમામ મુદ્દાઓ પર વધુ ધ્યાન ગાંધીનગર સૌથી સારું મટીરિયલ અને સરકારી પુસ્તકોના આધારે તૈયારી કરાવતી એક માત્ર સંસ્થા દરરોજ ટેસ્ટ , મંથલી ટેસ્ટ , યુનિટ ટેસ્ટ (OMR પર) દ્વારા વિધાર્થીઓની મૂલ્યાંકન ૧૦ યુનિટ ટેસ્ટ અને ૫ મોક ટેસ્ટ નું વિશાળ આયોજન ગાંધીનગર એક માત્ર સંસ્થા જે વિધાર્થીઓને ફ્રી AC લાઈબ્રેરી આપે છે ( અલગ થી ટેબલ ખુરશી) # સરકારી વર્ગ ૩ માં નોકરી કરતા કર્મચારી માટે ખાસ આયોજન અને ડિસ્કાઉન્ટ ▪️વધારે માહિતી માટે સંપર્ક કરો - 9662070243 Officer's academy Gandhinagar Umiya complex Near enquiry office Sector 3 Gandhinagar વોટ્સએપ https://wa.me/+919662070243
2019/11/18 15:42
Officer's academy Gandhinagar ક્લાસ ના તમામ મિત્રો, મોક ટેસ્ટ આપતા મિત્રો તમારે બિન સચિવાલય માં જો ૧૦૦ થી વધુ ગુણ થતાં હોય તો તમે ક્લાસના નંબર ઉપર તમારી નામ અને ગુણ લખીને મેસેજ કરો. જેથી અમે તમારા માટે ફ્રી કોમ્પ્યુટર વર્કશોપ નું આયોજન કરી શકીએ. મિત્રો હજુ આપણું કામ ૬૬% એટલે ૨૦૦ ગુણ નું જ થયું છે હજુ ૩૩% એટલે ૧૦૦ ગુણ નું પ્રાયોગિક કોમ્પ્યુટર ટેસ્ટ બાકી છે. માટે હજી આપણે આરામ નથી કરવાનો હો જય સુધી સરકારી નોકરી ના આવે ત્યાં સુધી આરામ હરામ છે. નીચેના નંબર ઉપર વોટ્સ અપ કે ટેલીગ્રામ કરી શકો છો 9662070243 Officer's academy Gandhinagar
2019/11/18 15:06
બિનસચિવાલય કલાર્ક ની પ્રોવિઝનલ આન્સર કી
2019/11/18 13:56
બિન સચિવાલય પરીક્ષાના મેરીટ બાબતે નમસ્તે મિત્રો પરીક્ષા પછી દરેક મિત્ર ને એમ હસે મેરીટ કેટલે રહેશે ?? આ પ્રશ્નના સમાધાન માટે એક ગૂગલ ફોર્મ બનવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી વિદ્યાર્થીઓ ને તમને મેરીટ અંગે માહિતી આપી શકાય આશા રાખું આપ સર્વ મિત્રો આ કાર્ય ને સફળ બનવાનો પ્રયત્ન કરશો નીચેની લીંક ઉપર જઈને તમામ ગુણ લાખો. https://docs.google.com/forms/d/e/1FAIpQLSd41DQT7C7vKWIAzjl31zH-sTvJ26rc_njOdIUR6XY1FY3x5A/viewform?usp=sf_link
2019/11/17 21:39
આજે લેવાયેલ બિનસચિવાલય પરીક્ષાની પ્રશ્નપત્ર પેપરનું સોલ્યુશન ટૂંક સમયમાં આજ ચેનલમાં મુકવામાં આવશે. @officersacademygnr
2019/11/17 13:57
બિન સચિવાલય ની સીટો વધારીને ૩૯૦૦+ કરવામાં આવી હવે બિન્દાસ પરીક્ષા આપજો દોસ્તો All the best
2019/11/17 05:34
🚨બિનસચિવાલય-ઓ.એ. પરીક્ષા🚨 અગત્યની સૂચના ~ કોલલેટરની પ્રિન્ટ કાઢી નીચેના અડધિયા પર યોગ્ય જગ્યાએ ફોટો ચોંટાડી દેવો, અન્યથા પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. ~ 12 વાગ્યા બાદ પ્રવેશ મળશે નહીં, માટે સમયસર (11:00 વાગ્યે)પહોંચી જવું. ~ 11:45 વાગ્યે ઇનવિજીલેટર દ્વારા પેપર આપી દેવામાં અવાશે, તેનું સીલ તોડયા વિના OMR કાઢી લઈ યોગ્ય વિગતો ભરી લેવાની રહેશે. 11:45 કરતાં મોડું કરવામાં આવે તો ડર રાખ્યા વિના ઉઘરાણી કરવી, જેથી સમય ખૂટે નહીં. ~ 12 વાગ્યે બેલ પડે એટલે લખવાનું ચાલુ કરવું. ~ OMR ની વિગતો ભરવામાં ભૂલ ન કરવી. ~ ટીક કરવામાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવું ~ "e" ટીક કરવાના રહી ન જાય એ પણ ધ્યાન રાખવું. ~ કોલલેટર, બ્લેક કે બ્લ્યુ પેન(1.0 કે 0.7 પોઇન્ટ), ઓળખકાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઘડિયાળ, પાણીની બોટલ, ચોકલેટ સાથે રાખવા ............................................... આપશ્રીએ બહુ સરસ તૈયારી કરેલ છે, આત્મવિશ્વાસ રાખવો, આપની અત્યારસુધીની તૈયારીનું પરિણામ 2 કલાકમાં મળશે, માટે કાળજી રાખવી, સરકાર સતર્ક છે, કોઈપણ પ્રકારે ખોટું નહીં થાય, ગેરમાર્ગે દોરાવું નહીં, પરીક્ષા શરૂ થાય એ પહેલા ઇષ્ટદેવની પ્રાર્થના કરી મન સ્થિર કરવા પ્રયત્ન કરવો. અંતઃકરણથી ખૂબ ખૂબ શુભેચ્છઓ - ટીમ ઓફિસર્સ એકેડમી
2019/11/16 10:29
બિન સચિવાલય પરીક્ષા પાસ કરીને પોતાના પરિવારનું સપનું પૂર્ણ કરી એક અમૂલ્ય ભેટ આપો આવી તમામ મિત્રો ને દિલ થી શુભ કામનાઓ
2019/11/16 07:42
મને પૂર્ણ વિશ્વાસ છે કે પરીક્ષા પતાવીને જ્યારે તમે બહાર આવશો ત્યારે તમારા મુખારવિંદ પર આનંદ જોવા મળશે. તમે જે મહેનત કરી છે એ ૧૦૦% સફળ થશે. બિન સચિવાલય કારકુન પરીક્ષા માટે તમામ મિત્રો ને દિલ થી શુભ કામનાઓ.
2019/11/16 07:37
Current affairs imp
2019/11/15 10:08
Comparative Study of “Indian Constitution” 💁‍♂@Gyansarthi
2019/11/15 10:06
બિન સચિવાલય માટે અગત્યના સમાચાર
2019/11/15 08:00
બિન સચિવાલય પરીક્ષા સમયે ધ્યાન રાખવા જેવી બાબત (૧) તમારા હથિયાર એટલે પેન કોલ લેટર પાણીની બોટલ વગેરે એક વાર જોઈ લેવા કારણ કે ગણ વિધાર્થીઓ પરીક્ષાની ચિંતામાં ભૂલી જતા હોય છે. જો આવું લાગે તો કોલ લેટર ની એક કોપી તમારા વૉલેટ માં અને એક ડિજિટલ રૂપે તમારા ફોન માં રાખો ક્યાંક તેની જરૂર પડી જાય. (૨) ઊંઘ અને ભોજન ખૂબ અગત્યના છે ૨ દિવસ માનસિક આરામ ની જરૂર છે પુરતી ઉંઘ લેવાનું રાખજો મિત્રો કારણ આપણી આ પરીક્ષા બળ ની નહિ બુધ્ધિની છે જેટલા તમે આનંદ મા હતો એટલીજ પરીક્ષા મસ્ત જસે. (૩) પરીક્ષાનો સમય ૧૨ વાગ્યા એટલે બપોરે જમવાનો સમય અને આપ સર્વ મિત્રો જાણો છો કે ભૂખ્યા પેટે ભજન ના થાય માટે ૧૭/૧૧/૨૦૧૯ ના દિવસે સવારે નાસ્તો કરીને જાણો પણ પાઉં જેવી વસ્તુ ખાવાનું ઓછું રાખજો કારણ ભોજનમાં લિધેવી વસ્તુ થી તમારા ઉપર અસર થાય છે જો અશક્તિ જેવું લાગે તો એક ડેરી મિલ્ક ખાઈ લેવાય (૪) તમને બધું જ આવડે જ છે માટે ખોટી ચિંતાઓ ના કરો ઓફિસર એકેડેમી તમારા પર પૂરો વિશ્વાસ છે તમે પાસ જ છો બસ એમજ જુસા સાથે તૈયારી કરો (૫) ખોટી અફવાઓ થી ગભરાઈના જતા ભગવાન જે કરે છે એ મસ્ત જ કરે છે. (૬) ૨૦૦ ગુણ ના પેપર મા ૧૫ ગુણ ના પ્રશ્નો તો આવા હસે જે કોઈ ને નઈ આવડે માટે આવા પ્રશ્ન ચિંતા ના કરતા પણ ગુજરાતી અંગ્રેજી બંધારણ કોમ્પુટર ઇતિહાસ આ વિષયો તમને ખૂબ ગુણ અપાવશે (૭) પરીક્ષામાં જે પ્રશ્નો ના જવાબમાં મૂંઝવણ અનુભવાય તો અલીમીનેશન મેથડનો ઉપયોગ કરજો ૧૦૦% લાભ થશે (૯) ડર લાગે ટેન્શન આવે તો આપણું સપનું યાદ કરજો જેના માટે તમે આજે તૈયારી કરો છો. અને એ ભવિષ્ય ને જોવાનો પ્રયત્ન કરજો કે બિન સચિવાલય પરીક્ષા પાસ કરીને સચિવાલય માં મસ્ત મજાની નોકરી કરતો હોય આ સચિવાલય અને તમારી બચે બસ એક પરીક્ષાનું અંતર છે મહેનત રૂપી ટિકિટ આપણે લઈ લીધી છે બસ હવે આગળ વધવાનું બાકી છે. આપ સર્વ વિધાર્થી મિત્રોને બિન સચિવાલય પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિજયી ભાવ બાલા સરકાર (નિખિલ પટેલ)
2019/11/14 07:44
🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇 👉👉Nursing tutor ૨૦૧૮ - ગુજરાતી વ્યાકરણ 💥પ્રશ્ન ૧ : ‘હિમાલય જાણે રૂનો ઢગલો ’ – અલંકાર જણાવો : ઉત્પ્રેક્ષા અલંકાર 💥પ્રશ્ન ૨ : સમાનાર્થી જણાવો : સુધા , પીયૂષ , અમી 💥પ્રશ્ન ૩ : સ્વ + ઇચ્છા + આચાર – સંધિ જોડો : સ્વેચ્છાચાર 💥પ્રશ્ન ૪ : ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.’ : શિખરિણી છંદ 💥પ્રશ્ન ૫ : ભારતનાં / બધા કલાકારોએ / અમિતાભ બચ્ચન / સર્વશ્રેષ્ઠ છે - વાક્યમાં ભૂલ શોધો : બધા કલાકરોએ 💥પ્રશ્ન ૬ : ‘લૌકિકે જવું ’ રૂઠિપ્રયોગનો અર્થ જણાવો : ખરખરો કરવો 💥પ્રશ્ન ૭ : ‘પીમળ’ શબ્દનો પર્યાયી જણાવો : સુંગંધ 💥પ્રશ્ન ૮ : સાચી જોડણી જણાવો : અભિરુચિ ,આહુતિ , કૂવો , કબૂતર 💥પ્રશ્ન ૯ : ‘કાળજે કોર્યુ તે કોને કહીએ ! ’ – અલંકાર જણાવો : વર્ણાનુપ્રાસ 💥પ્રશ્ન ૧૦ : ‘બુદ્ધ’ નો વિરુધાર્થી જણાવો : મુકત 💥પ્રશ્ન ૧૧ : પાણી ભરવાનુ સધન એટલે શુ ?: મશક 💥પ્રશ્ન ૧૨ : (ગુરુજીને) મારા પ્રણામ – નિપાતનો પ્રકાર જણાવો : વિનયવાચક 💥પ્રશ્ન ૧૩ : ચિત્ર : ચ્ + ઇ + ત્ + ર્‍ + અ 💥પ્રશ્ન ૧૪ : ‘બકો ઊભો થયો ને (રડવા) લાગ્યો ’ – કૃદંત જણાવો : વિધ્યર્થ કૃદંત 💥પ્રશ્ન ૧૫ : સ + આદિ + અંત – સંધિ જાણાવો : સાદ્યાંત 💥પ્રશ્ન ૧૬ : ટહુકો પાડવો : મીઠાશથી બોલાવવું 💥પ્રશ્ન ૧૭ : સાચો શબ્દભેદ જાણાવો : નશો – કેફ , ભવન – ગૃહ , ભુવન – જગત 💥પ્રશ્ન ૧૮ : સાચી જોડણી જણાવો : વિનીત , યાજ્ઞિક ,ભીતિ , મિનિટ 💥પ્રશ્ન ૧૯ : ‘પા’ નુ શિષ્ટ રૂપ આપો : બાજુ 💥પ્રશ્ન ૨૦ : ‘દશબાર’ નો સમાસ જણાવો : દ્વંદ્વ સમાસ 💥પ્રશ્ન ૨૧ : તુ સુશીલાને અન્યાય કરે છે – કર્મણી વાક્ય બનાવો : તારાથી સુશીલાને અન્યાય કરાય છે 💥પ્રશ્ન ૨૨ : ‘ખોરડું’ શબ્દ કઈ બોલી નો છે : સૌરાષ્ટ્રી 💥પ્રશ્ન ૨૩ : ‘હું પથારીમાં (પડ્યો પડ્યો ) વાંચું છું ’ કૃદંત જણાવો : ભૂતકૃદંત 💥પ્રશ્ન ૨૪ : ‘મનવચનકર્મ’ દ્વંદ્વ સમાસ 💥પ્રશ્ન ૨૫ : સૃષ્ટિ : સૃજ્ + તિ 💥પ્રશ્ન ૨6 : ઘાસની જમીન – શબ્દસમુહ જણાવો : બીડ
2019/11/12 21:29
બિન સચિવાલય પરીક્ષા ધકધક ધકધક........ ફકત ૫ દિવસ બાકી છે...... આપણું સપનું સાકાર કરવા માટે........ ૧૭/૧૧/૨૦૧૯........
2019/11/12 07:39
*બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્‍ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૭-૧૧-૨૦૧૯, રવિવારના રોજ લેવાનાર છે. જે પૈકી કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ફેરફારો / સરનામા ફેરફાર થયેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી... જે ફેરફાર થયેલ છે એ કેન્દ્ર ની વિગત આ pdf માં આપેલ છે જોઈ લેવી..માત્ર અહીં આપેલ છે એ કેન્દ્ર પર જ ફેરફાર થયેલ છે બાકી ના કેન્દ્રો જે હતા એજ રહેશે...અને આ જે કેન્દ્રો પર ફેરફાર થયેલ છે તે માટે કોલ લેટર માં જૂનું એડ્રેસ લખેલ હોય તો પણ આ નવા એડ્રેસ પર જ પરીક્ષા આપવા જવાનું રહેશે જૂનો કોલ લેટર માન્ય રહેશે..*
2019/11/11 21:43
બિન સચિવાલય વર્તમાન પ્રવાહ અર્પણ પટેલ
2019/11/11 07:37
મહાત્મા ગાંધીજી ના જીવન અને દાંડી સત્યાગ્રહ વિશે સરકારી પુસ્તક મિત્રો બિન સચિવાલય માં આપ સર્વ જાણો જ છે કે ગાંધીજીના જીવન વિશે ૨ થી ૩ પ્રશ્નો હોય છે માટે એક વાર જોઈ લેજો
2019/11/10 22:06
બધા ગ્રુપ મેમ્બર ને એક વિનંતી... મારા મિત્ર ને ૪ દિવસ પેહલા બાળક નો જન્મ થયો છે અને એને હાર્ટ ની બીમારી છે...એનું ઓપરેશન આજે કે કાલે યુ એન મેહતા સીવિલ હોસ્પિટલ માં થશે...એને o નેગેટિવ બ્લડ ગ્રુપ છે...તો આપણા ગ્રુપ માં કોઈ ને આ ગ્રુપ નું બ્લડ હોય અને ડોનેટ કરવા ઇચ્છતા હોવ તો મેહરબાની કરી મારો સંપર્ક કરો... હરીશ પટેલ 9904418622 આ કોઈ ફોરવર્ડ મેસેજ નથી...
2019/11/09 11:23
Pm tweets
2019/11/08 21:24
પ્રતિ સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વિષય :- બિન સચિવાલય વર્ગ ૩ ની પરીક્ષા ગેર નીતિ રોકવાના ઇન્ટરનેટ સેવા બંધ કરવા બાબત. મહેરબાન સાહેબની, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ૧૭ નવેમ્બર 2019 ના રોજ બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. આ પરીક્ષામાં અંદાજિત ૧૦ લાખ યુવાનો પોતાનું સપનું સાકાર કરવા અર્થે પરીક્ષા આપવાના છે જ્યારે આટલા વિશાળ કદની પરીક્ષાનું આયોજન થતું હોય ત્યારે ગેરરીતિ થાય તો લાખો યુવાનો સાથે અન્યાય થાય છે માટે લાખો યુવાનો વતી અમે આપને તારીખ ૧૭ નવેમ્બરના રોજ પરીક્ષાનો સમય ઈન્ટરનેટ સેવા જો બંધ રાખવામાં આવે તો ક્યાંક ગેરરીતિ માં ઘટાડો થવાની શક્યતા રહે છે ભૂતકાળમાં જીપીએસસી દ્વારા અને કોન્સ્ટેબલ જેવી વિશાળ કદની પરીક્ષામાં વિવિધ વિભાગો દ્વારા પરીક્ષામાં ગેરરીતિ રોકવા અર્થે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે તો આપના દ્વારા આ પરીક્ષામાં વિદ્યાર્થી ના ભવિષ્યનો વિચાર કરીને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવે તો લાખો યુવાનો ચિંતા મુક્ત બનીને પરીક્ષા આપી શકશે. આશા રાખીએ આપના દ્વારા વિદ્યાર્થીઓ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આભાર લિ એક વિદ્યાર્થી.
2019/11/08 17:32
આ વાવાઝોડાએ તો ભારે કરી અરબ સાગર માં ક્યાર નામનું વાવાઝોડું હજુ ગયું પણ ના હતું( મ્યાનમાર દ્વારા આપેલ નામ) ત્યાં તો ઓમાન એ નામ આપ્યું હતું એ મહા વાવાઝોડું આવી ગયું હજુ ગુજરાતીઓ આ માહા વાવાઝોડાના સંકટથી બચે એ પહેલા હવામાન ખાતાએ પાકિસ્તાન એ બુલબુલ નામ આપ્યું છે એ વાવાઝોડું આવી રહ્યું છે. મારા ગુજરાતના ખેડૂતોની સ્થિતિ ઉપર તો દયા કર ભગવાન.
2019/11/07 17:49
પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત મિત્રો તમે બધા જાણો છો કે ૧૭/૧૧/૨૦૧૯ બિન સચિવાલય ૨૪/૧૧&૧/૧૨ રાજ્ય વેરા નિરીક્ષક અને ૨૫/૧૧ થી પોલીસ ઇન્સ્પેક્ટર ની દોડ ચાલુ થશે મિત્રો હાલ ૯૦% થી વધુ લોકો પોલીસ ઇન્સ્પેક્ટર ની દોડ માટે તૈયારી નથી કરતા અને ભૂતકાળનો અનુભવ એવું કહે છે કે વિદ્યાર્થી મીટર દોડ માં પાસ થતાં જ નથી માત્ર જે મિત્રો ને દોડ થઈ જતી હોય એ મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષામાં ધ્યાન આપે ૧૦૦% ક્લાસ ૨ બનવાનો મોકો છે સમજદાર ને ફક્ત ઈશારો જ કાફી છે
2019/11/07 11:43
Current affairs imp
2019/11/07 08:35
Emailing 5_6201538050749628688.pdf
2019/11/06 15:54
બિન સચિવાલય મિત્રો હવે ૧૧ દિવસ રહ્યા આપણું સપનું પૂરું કરવાના..... બાલા શું ધ્યાન રાખવું ૧) લોકોની ખોટી વાતોમાં આવવું નહિ. પોતાની જાત પર વિશ્વાસ રાખીને પરીક્ષામાં ધ્યાન આપવું. ૨) ગુજરાતી ૨૫ ગુણ , અંગ્રેજી ૨૫ ગુણ, બંધારણ ૩૦થી ૩૫ ગુણ કમ્પ્યુટર ૨૫ ગુણ આ ૪ વિષય ઉપર વધુ ધ્યાન આપવું ૩) તમે જે વાંચ્યું છે આજ પુનરાવર્તન કરવું નવું કઈ વાંચવામાં સમય બગાડવો નહિ. ૪) પરીક્ષા ની પૂર્વ તૈયારી સ્વરૂપે ૩ બ્લેક પેન અને ૨ કોલ લેટર ની ઝેરોક્ષ જોડે રાખવી ક્યાંક જરૂર પડે. ૫) મોક ટેસ્ટ અને મેગા લેકચરોમાં સમય હાલ ના બગાડો આપડી જોડે સમય હતો ત્યારે આપડે બધું તૈયાર કરી દીધું છે. ૬) સોશીયલ મિડીયા થી દુર રહો ૭) તમે જે પોતાની નોટસ બનાવી હોય એના પર વિશ્વાસ કરીને આગળ વધો ૮) જમવામાં ખાસ ધ્યાન આપજો, ગાંધીનગર માં મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો પૈસા બચાવવા ઓનલાઇન હોટલમાંથી ટિફિન મંગાવે છે પણ આ ભોજનમાં મારી મસાલા વધુ હોય છે જેનાથી તમને વાંચવામાં તકલીફ થશે બને તો સારું ભોજન લેવાનો આગ્રહ રાખજો. ૯) અફવાઓથી દૂર રહેજો, જરૂર પડે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ ઉપર જોઈ લેવું ૧૦) તમે ૧.૫ વર્ષ થી ખુબ સરસ મહેનત કરી છે માટે ચિંતા કર્યા વગર આગળ વધો. ૧૧) પરીક્ષા ના દિવસે પરીક્ષા કેન્દ્ર પાસે ૧૦ વાગ્યા પહેલાં પહાચી શકાય એવી રીતે આયોજન કરજો. બાલા સરકાર (નિખિલ પટેલ)
2019/11/04 18:28
Gujarat Paxik Diwali Issue
2019/11/04 15:09
#Gujarat #IMP #Map By : @Pruthviraj50 ●○●○●○●○●○●○●○●○ Join : @balagkgroup
2019/11/01 10:21
Happy labhpacham ચાલો મિત્રો દિવાળી રજાઓ પૂરી હવે લાગી જાઓ મિશન બિન સચિવાલય ૧૭/૧૦/૨૦૧૯ આપડા સપના પૂરા કરવાનો દિવસ છે. ફક્ત ૧૬ દિવસ મહેનત કરવાની છે. ખૂબ મહેનત કરો અને જલ્દી જ સરકારી નોકરી મેળવવી પરિવારની તમામ ચિંતાઓ દુરી કરી ખુશીઓનો સાગર છલકાય આવી શુભ કામનાઓ ટીમ ઑફિસર
2019/11/01 10:16
#District #Borders By : @Pruthviraj50 ●○●○●○●○●○●○●○ Join : @balagkgroup
2019/10/31 20:41
"ભારત ભાગ્ય વિધાતા" , "અખંડ ભારતના શિલ્પી" , "લોહ પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર દરેક મિત્રો "જય સરદાર" મહામાનવ સરદાર એ ભારતવર્ષ માટે જે ત્યાગ આપ્યો છે એમાંથી આજની યુવા પેઢીને શીખવા જેવું છે. મિત્રો આ નાના પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન વિશે માહિતી આપેલી છે. આશા રાખું તમને જીવન અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય. @officersgnr
2019/10/31 07:06
1